Abtak Media Google News

આલિયા ભટ્ટે તાજેતરમાં રણબીર કપૂર સાથેની પોતાની રોમેન્ટિક તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. હસીનાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના તેના લુક્સ શેર કર્યા છે. જેમાં દરેક તેના પ્રેમમાં પડી ગયા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. હવે આલિયાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શનના તેના ફોટા શેર કર્યા છે. જેમાં રણબીર સાથેની તેની રોમેન્ટિક સ્ટાઈલ જોઈને બધાના દિલ ગાર્ડન-ગાર્ડન થઈ ગયા હતા.

Snapinsta.app 449121022 18454076749021763 3545813609147398460 N 1024 Snapinsta.app 449201983 18454076710021763 4217130183836218162 N 1024 Snapinsta.app 449206045 18454076734021763 9008342426512457545 N 1024 Snapinsta.app 449000046 18454076737021763 4132329313699705454 N 1024 Snapinsta.app 449064789 18454076719021763 362698331821385466 N 1024

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.