- આફ્રિકા સ્વીડન પાકિસ્તાન માં વધી રહેલા દર્દીઓએ ચિંતા વધારી ભારતીયોને સાવચેત રહેવા ગાઈડ લાઈન જારી
- વિશ્વ મહા મહેનતે 19 મહામારીમાંથી મુક્ત થયું ત્યાં નવી વૈશ્વિક આરોગ્ય આફત ની ઘંટડી વાગી ગઈ હોય તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ 15 મી ઓગસ્ટે વિશ્વમાં ફરીથી મંકી પોક્સનામનો આફ્રિકા માં ઉદભવેલા વાઇરસ સમગ્ર વિશ્વમાં ભરડો લે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે
વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પૂર્વે એક દિવસ પાકિસ્તાન આરોગ્ય મંત્રાલયે પોતાના દેશમાં નવા મંકી બોક્સ વાયરસના દર્દી સંક્રમિત હાલતમાં મળી આવ્યા ને પુષ્ટિ કરતાં સમગ્ર વિશ્વમાં ચિંતા જાગી છે આ ખાતના દેશોમાંથી આવેલા દર્દી માં આ વાયરસ દેખાયો છે વિશ્વસ્તરે જોવા જઈએ તો પાકિસ્તાનમાં મળેલો આ દર્દી આફ્રિકા બહારના પ્રદેશનો આ પ્રથમ કેસ માનવામાં આવી રહ્યું છે અગાઉ સ્વીડનમાં આ કેસ નોંધાયો હતો ત્રણ વર્ષમાં બીજી વાર વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકી પક્ષ ને વૈશ્વિક મહામારી જાહેર કરવાનું નક્કી કર્યું છે સામાન્ય રીતે જો આ વાયરસ નું સક્રમણ નહીં અટકાયતો એક લાખ લોકોને સંક્રમણની દહેસત વ્યક્ત કરવામાં આવી રહી છે
વિશ્વ માં આમ જોઈએ તો આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ કોંગોમાં 15 664 કેસ નોંધાયા હતા જેમાં 548 મૂર્તિ થયા હતા. 15 ઓગસ્ટ કોંગોના આરોગ્ય મંત્રી સેમ્યુઅલ રોજર કામ્બાએ આ અંગે પુષ્ટિ કરી હતી મંકી પક્ષ વાયરસ નું સંક્રમણ સૌથી વધુ 15 વર્ષની નીચેના બાળકોને હોવાનું બહાર આવ્યું છે
મંકી પોક્સ વાયરસના બે પ્રકાર પાડવામાં આવ્યા છે બીજા પ્રકારનું મૂળ પશ્ચિમ આફ્રિકા માં અને તેમાં મૃત્યુદર એક ટકો માનવામાં આવે છે જ્યારે પ્રથમ પ્રકાર ના વાયરસ નું ઉદગમ સ્થાન કેન્દ્ર આફ્રિકાના કોંગોમાં અને તેનું મૃત્યુ દર 10% થી વધુ એટલે કે 10 માંથી એક નું નિશ્ચિત મૂર્તિ માનવામાં આવે છે અમીકોણ વેરીએન્ટ જેમ આ પ્રથમ પ્રકારનું સંક્રમણ વધુ જોખમી માનવામાં આવી રહ્યું છે
કોન્ગો માંથી ઉદભવેલામંકી પોક્સ નો વિશ્વમાં થાય તેવી દેશક વચ્ચે આફ્રિકા થી સ્વીદન થઈને પાકિસ્તાન સુધી પહોંચેલા આ વાયરસનો સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાય તેવી સંભાવના ના પગલે ભારત સહિત વિશ્વના અનેક દેશોએ સાવચેતીના ના પગલાં ભરવાનું શરૂ કર્યું છે
1950 માં સૌ પ્રથમવાર લેબોરેટરીમાં પોલિયોની રસી માટેના પરીક્ષણ દરમિયાન વાનરો ને પરયોગ માટે લેબોરેટરીમાં લાવવામાં આવ્યા ઉત્તર અમેરિકાથી યુરોપમાં લાવવામાં આવેલા વાંદરોમાં સૌપ્રથમવાર મંકી પક્ષના વાયરસ દેખાયા હતા 1958માં ડેનમાર્ક ના વિજ્ઞાનિકોએ પ્રથમ વાર સ્મોલ પક્ષના વાયરસની ઓળખ મેળવી હતી 1970 માં કોંગોમાં પ્રથમવાર 9 વર્ષના છોકરામાં મંકી પક્ષ નું સંકરણ થયું હતું
મંકી પોક્સ ના લક્ષણો શું છે
મંકી પોક્સઆમ આમ જોવા જઈએ તો શીતળા અને ઓરી કુળ નું વાયરસ ગણાય આ રોગના મુખ્ય લક્ષણમાં સખત તાવ અને શરીરમાં દુખાવો ની સાથે સાથે શરીર ઉપર રાતા રંગના ફોલા પડે છે
મંકી પોક્સ નો ટ્રેન વન વધુ ઘાતક
મંકી પોક્સ વાયરસને બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યા છે આફ્રિકા ના કોંગોમાં પ્રસરી રહેલા પ્રથમ પ્રકારના વેરીએન્ટ ને વધુ ઘાતક માનવામાં આવે છે આ વાયરસ માં મૃત્યુ દર 10% હોય છે દર 10 દર્દીઓમાંથી એકનું મૃત્યુ નિશ્ચિત માનવામાં આવે છે
મંકી પોક્સ કેવી રીતે પ્રસરે છે
મંકી પોક્સ સંકરણ ફેલાવવાના મુખ્ય કારણમાં માંસાહારના અતિરેક અનેમંકી પોક્સ ના ચેપ ધરાવતા પ્રાણી અને મનુષ્યના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે
મંકી પોક્સ સામે શું સાવચેતી રાખવી
મંકી પોક્સ વાયરસ સામે રાખવામાં આવનારી સાવચેતીની જાળી થયેલી ગાઇડલાઇનમાં સંક્રમિત પ્રદેશોમાંથી આવેલા મુસાફરો સાથે સલામત અંતર અને તાત્કાલિક તબીબી તપાસ
ચામડી પર અસર દેખાય તેવા વ્યક્તિઓને પ્રાણીઓથી સલામત અંતર
જાતીય સંબંધના અતિરેક થી દૂર રહેવું
માંસાહર નિવારવું સંક્રમિત પ્રદેશોમાંથી આવનાર દરેક વ્યક્તિએ તાત્કાલિક તબીબી પરીક્ષણ કરાવી લેવું સંક્રમિત દેશોમાંથી આવ્યા બાદ 21 દિવસમાં જો તાવને શરીરે ખોલા પડે તો તાત્કાલિક તબીબ નો સંપર્ક કરવો