અક્ષય કુમાર અને રજનીકાંત સ્ટાર ફિલ્મ 2.0 ને લઈને તેમના ફેંસ ઘણી રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મ નેક્સ્ટ યર રીલીઝ થશે. આ ફિલ્મ એ મેગા બજેટની ફિલ્મ છે. અને સાથે જ ફિલ્મમાં એક્શન સિન્સ પણ ઘણા છે. આ ફિલ્મમાં એમી જેકશન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફેંસ એ જાણવા આતુર હતા કે આ ફિલ્મમાં અક્ષય કુમાર નો રોલ કેવો હશે.આ ફિલ્મમાં અક્ષય એક નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટર પર થી જ તેમનો આ લૂક નો અંદાજ આવી જાય છે. આ ફિલ્મમાં અક્ષયના રોલમાં એક એક્સપિરિયન્સ કરવામાં આવે છે ફેલ થઈ જાય છે. જેના લીધે અક્ષયના કિરદારમાં નેગેટિવ પ્રભાવ પડે છે. અક્ષય આ ફિલ્મમાં એક એલિયન ના રૂપમાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટરમાં લખ્યું છે કે દુનિયામાં ખાલી માનશો જ નથી રહતા.અક્ષય કુમારે જણાવ્યુ હતું કે તેમણે તેમના કરિયરમાં ક્યારે પણ મેકઅપ નો સહારો લીધો નથી પરંતુ આ ફિલ્મ માટે અક્ષયને ઘણો મેકઅપ કરવો પડ્યો હતો
Trending
- LookBack 2024 Sports: ક્યાં કારણે આ વર્ષ બોક્સિંગ માટે અભિશાપરૂપ સાબિત થયું ??
- અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું
- Look Back 2024 Entertainment : આ વર્ષે, હોરર ફિલ્મોની સામે અન્ય ફિલ્મો ધૂમ મચાવી ગઈ
- Ghuto Recipe: શિયાળામાં બનાવો ગરમાગરમ ઘુટો, નોંધી લો સરળ રેસિપી
- સાબરકાંઠા: સાબરડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી 1 મજૂરનું મો*ત
- નર્મદા: રાજપીપલા APMC ખાતે નવી MPACS, ડેરી અને ફિશરી કો-ઓપરેટિવની રચના સંદર્ભે કાર્યક્રમ
- અમદાવાદ: બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર
- નલિયા: ગાયત્રી શકિત પીઠના 39મો પાટોત્સવની ધામધુમથી ઉજવણી