ખોડલધામ સુરતના કાર્યાલયની મુલાકાત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસના ગુજરાત વિભાગના સચિવ હરસુખભાઈ સોજીત્રાએ લીધી હતી જેમાં ખોડલધામ સુરતના મુખ્ય ક્ધવીનર કે.કે.કથીરિયા દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી સુરત (ગુજરાત)માં વિવિધ પ્રવૃતિઓ દ્વારા હજારો યુવાનોને હકારાત્મક અભિગમ કેળવીને સેવાકીય પ્રવૃતિમાં સાંકળીને મૂકસેવક તરીકે યુવાનોમાં લોકપ્રિય બનીને સતત સેવાનો ભેખ ધારણ કર્યો છે તથા કોવિડ-૧૯ની મહામારી દરમિયાન લોકડાઉનના સમયમાં ભૂખ્યાને ભોજન આપવાની સેવાભાવી પ્રવૃતિ કરવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ એલટીડી-યુકે દ્વારા કે.કે.કથીરિયાને સ્ટાર-૨૦૨૦નું સર્ટીફીકેટ અર્પણ કરી નવાજયા હતા.
Trending
- વર્ષ 2025 બોલિવૂડ ફિલ્મ લવર્સ માટે સ્પેશિયલ….
- મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રથમ પ્રાંત સંમેલન યોજાયું
- સુરત: ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી, વિડીયો વાયરલ
- ધોરાજી: જુના ઉપલેટા રોડ તરફનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો
- મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, બ્રિજ ટાવર ધરાશાયી થતાં અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ
- ધ્રાંગધ્રા: સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
- BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર
- Look Back 2024: નવા વર્ષ પહેલા જોવા માટેના best movies