ખુશ્બુ આ નહીં શકતી કભી કાગજ કે ફૂલો સે
આગામી યુપી વિધાનસભાની ચૂંટણી પૂર્વે સમાજવાદી પાર્ટીએ ‘સમાજવાદી પરફ્યુમ’ લોન્ચ કર્યું.
બોલીવુડ ના પિક્ચરો માં ઘણા એવા ગીતો ગાવામાં આવ્યા છે જે પૂર્ણ વાસ્તવિકતા દર્શાવતા હોય છે. જેમાંનું એક જીત તો એવું છે કે ખુશ્બુ આ નહીં સકતી કભી કાગળ છે ફૂલો સે. આ ગીત પાછળ નો મર્મ એ છે કે જો સારી સુગંધ જોતી હોય તો સાચા સ્કૂલોમાં જ મળી શકે નહીં કે કાગળના ફૂલો માં ત્યારે આવી જ એક ઘટના રાજકારણમાં જોવા મળી જેમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે અંતરની સીસીથી આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે નું કામ કરશે.
તૈયારી ના ભાગરૂપે સમાજવાદી પાર્ટી દ્વારા સમાજવાદી પર્ફ્યુમ લોન્ચ કરવામાં આવ્યું છે અને જે કુલ ૨૨ કુદરતી અત્તરો સાથેનું હશે. સમાજવાદી પાર્ટી નું માનવું છે કે આ અત્તરના ઉપયોગથી સમાજવાદ ખરા અર્થમાં દેશમાં કરશે જેની દેશને તાતી જરૂરિયાત છે અને આ કાર્ય અન્ય કોઈ પક્ષ નહીં પરંતુ સમાજવાદી પાર્ટી કરી શકે છે.
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કનુજ કે જે અત્તર નગરી તારીખે ઓળખાય છે તેના પર સમાજવાદી પાર્ટી નું પ્રભુત્વ વધુ છે. ત્યારે જે લોકો દ્વારા આ પર્ફ્યુમ નો ઉપયોગ કરવામાં આવશે ત્યારે તેઓને સમાજ વાદની સારી એવી ખુશ્બુ પણ મળશે જેમાં ભાઈ ચાલો પ્રેમ પણ જોવા મળશે. આ અત્તર માત્ર સુગંધ આપવાનું કામ નહીં પરંતુ ભાઈ તારો પ્રસ્થાપિત કરવા માટેનું કાર્ય કરશે અને આગામી 2024 ની ચૂંટણી માટે પણ મહત્વનો ભાગ ભજવશે.
આ પરફ્યુમને સમાજવાદી પાર્ટીના નેતા પમ્મી જૈન દ્વારા તૈયાર કરાયુ છે.તેમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીમાં મળતા 22 પ્રકારના કુદરતી અત્તરોનો ઉપયોગ કરાયો છે.પાર્ટીનુ કહેવુ છે કે, તેમાંથી સમાજવાદની સુગંધ આવે છે અને ભાઈચારાનો અનુભ થાય છે.પ્રેમનો માહોલ બનાવવા માટે અત્તર લોન્ચ કરાયુ છે.