થાય તે કરી લ્યોનું ગાણુ ગાતો માસ્ક વગર વેપાર કરતો વેપારી
હાલમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે તેવામાં સાવરકુંડલા ના મેઈન બજાર વિસ્તાર ના સાઈ વાળી ગલી માં આવેલ એક સ્ટોરમાં સવારથી સાંજ સુધી માં અનેક લોકો ની અવર જવર થતી હોય અને દુકાનદાર પોતે માસ્ક ફક્ત મોઢાની નીચે ની સાઈડ પર જ પહેરી ને રાખી ને સરકાર શ્રી ના નિયમો નો ઉલાળીયો દ્રશ્યમાન થાઈ છે અને ફકરી સ્ટોર માં સોસિયલ ડિસ્ટન્સ નો અને પણ અભાવ હોય તે પણ દ્રશ્યમાન થાય છે કોવિડ-૧૯ મુજબ સરકારના નિયમો ની ઐસી તૈસી કરનાર સામે કાયદા નું ભાન કરવું જરૂરી છે અને અનલોક-૬ તથા સરકારની ગાઇડલાઈન મુજબ પાલન કરવાના બદલે ટોળાવો એકઠા કરી ને સરકારના નિયમો ને જાણે ચેલેન્જ આપ તો હોઈ જેમ સ્થાનિક પત્રકાર સામે રોફ જમાવી ને પત્રકાર ને થાઈ તેમ કરી લે તંત્ર કાઈ કરી લેતું નથી તેમ કહીને રોફ જમાવેલ આવા તુમાખી મગજના સ્ટોર ના માલિક ગ્રાહકો ના ટોળા એકઠાં કરવી ને કોરોના ને આમંત્રિત કરી રહ્યા હોય અને સોસિયલ ડિસ્ટન્સ ના અભાવે લોરોના સંકર્મીત થવાની પુરે પુરી સંભાવના હોઈ લોકો ના આરોગ્ય ની ચિંતા ન કરનાર દુકાન માલિક સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી ને કાયદા નું ભાન કરાવવું જરૂરી