શુક્રવારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2017માં પહોચેલી ઐશ્વરીયા એ રેડ કાર્પેટ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દીપિકા પછી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં  ઐશ્વરીયા એ પોતાની ધમાકેધર એન્ટ્રી થી બધાનું ધન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. કાન્સ ફેસ્ટિવલ માં દીપિકા પહલીવાર આવી હતી જ્યારે ઐશ્વરીયા 15 વર્ષ થી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં પોતાનો જાદુ છવાયો છે. ઐશ્વરીયા અહી ડિઝાઇનર માઈકલ સિંકો દ્વારા ડિઝાઇન કરેલું બ્લૂ બ્રોકેડ બોલ ગૌણ પહરિયું હતું. આ ગૌણ માં ઐશ્વરીયા એકદમ સિંન્ડ્રેલા લગતી હતી. ઐશ્વરીયાએ પોતાના આ પ્રિન્સેસ લૂક માં કોઈ જ્વેલરી પહરી ન હતી.  રેડ કાર્પેટ પર એન્ટ્રી કરતાં જ ઐશ્વરીયાએ બધાને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.

અહી ઐશ્વરીયા લોરીયલ પેરિસ ની કોસ્મેટિક બ્રાન્ડ ને પ્રમોટ કરતી જોવા મળી. 2001 માં ઐશ્વરીયા  સંજય લીલા ભાનશાલી અને શાહ રૂખ ખાન સાથે પહેલી વાર  રેડ કાર્પેટ પર  જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.