મોબાઇલ કંપનીઓ વચ્ચે ગ્રાહકોની ખેંચતાણ વચ્ચે ટેલિકોમ કંપની એરટેલ આવનારા વર્ષોમાં પોતાના 3જી નેટવર્કને બંધ કરી શકે છે.  3જી બંધ થયા બાદ કંપન ફક્ત 2જી અને 4જી સેવાઓ જ પ્રદાન કરશે.

જે પ્રમાણે અહેવાલ વહેતાથયા છે તે પ્રમાણે  કંપની  3જી સેવા સાથે જોડાયેલા સ્પેકટ્ર્મનો વપરાષ 4જી સેવા માટે કરી શકે છે.  આ જાણકારી એરટેલ તરફથી આપવામાં આવી છે.

એરટેલના પ્રબંધ નિર્દેશક અને સીઇઓ ગોપાલ વિઠ્ઠલે જણાવ્યું હતું કે  કંપની 3જી પર હાલ કઈ પણ ખર્ચા નહીં કરે અમારું માનવું છે કે  આવનારા 3-4 વર્ષોમાં આ સર્વિસ 2જીના મુકાબલે ઝડપી બંધ થઈ જશે અને તે એટલા માટે  છે કારણ કે ભારતમાં 50 ટકા ફિટર ફોન્સ શિપ કરવામાં આવે જેમાં 2જી સર્વિસ ઉપયોગમાં લેવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.