સાંસદમાં મંગળવારે જણાવમાં આવ્યું હતું કે રાષ્ટ્રીય એર લાઇન એર ઇન્ડિયાએ ભોજનમાં માંસાહારી ન પીરસીને દર વર્ષે ૧૦ કરોડ રૂપિયા બચાવી શકશે.
કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન રાજ્ય મંત્રી જયંત સિંહને રાજ્યસભામાં કહ્યું હતું કે ‘એર ઇન્ડિયા એ પોતાની ફ્લાઇટમાં માત્ર ઇકોનીમ ક્લાસમાં માંસાહારી ભોજન નહી પીરશે. તેમણે બંગાળને ઓછો કરવાનો અને તેમણી સેવાને વધુ સારી બનાવાનો છે.
તેમણે વધુમાં કહ્યું કે તેમણે પોતાના મેન્યુમાં પણ બદલાવ કર્યો છે અને ઓછા ખર્ચ માટે કોશીશ કરશે. આ બદલાવથી એર ઇન્ડિયા દર વર્ષે ૨૦ કરોડ રૂપિયા બચાવી શકશે.