Share Facebook Twitter WhatsApp તાજેતરમાં ભારતીય વાયુસેનાએ આક્રમક મિજાજ દર્શાવી પાકિસ્તાનના આતંકવાદીઓનો સફાયો કરતા બુધવારે સાંજે વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવનો શણગાર ભારતીય વાયુ સેનાને અર્પણ કર્યો હતો.
ધોરાજી: પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુ પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા સહભાગી05/01/2025
રાજકોટ જિલ્લાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુ પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં સહભાગી થતા CM ભુપેન્દ્ર પટેલ04/01/2025