કોઠારીયા રોડ અને વિવેકાનંદનગરમાં કેરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ: કાર્બાઈડી પકાવેલી ૧૪૫૦ કિલો કેરીનો નાશ કરી બે વેપારી પાસેી દંડ વસુલાયો માત્ર ‚રૂ .૧૦૦૦
કાર્બાઈડ સહિતના કેમીકલોી પકાવવામાં આવતા ફળો ખાવાી આંતરડાના કેન્સર સહિતના જીવલેણ રોગો તા હોવાનું અનેકવાર ફલીત યું છે. ત્યારે જન આરોગ્ય સો જીવલેણ ચેડા કરવાનો દંડ માત્ર ‚ા.૫૦૦ જ વસુલ કરવામાં આવતા હોવાની ઘટનાએ આજે ભારે આશ્ર્ચર્ય ફેલાવી દીધું છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે અલગ અલગ ત્રણ વેપારીઓને ત્યાં હા ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ૧૪૫૦ કિલો કેરીના જથ્ાનો નાશ કરી બે વેપારી પાસેી દંડ પેટે માત્ર ‚ા.૧૦૦૦ વસુલ કરવામાં આવ્યા હતા.
આ અંગે માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, કેમિકલ અને કાર્બાઈડી કેરી પકાવતા વેપારીઓને ત્યાં આજે પણ ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. કોઠારીયામાં ગોલ્ડન ઈન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.૨માં અતુલ કકકડની માલીકીના જલીયાણ ફૂડ સેન્ટરના પાણીની ડોલમાં કાર્બાઈડ તા કેમીકલ નાખી તેનો ધુમાડો કરી કેરી પકાવવામાં આવતી હોવાનું પકડાયું હતું. અહીં ૭૫૦ કિલો કેરીના જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો.
જયારે વિવેકાનંદ શેરી નં.૧માં દિનેશભાઈ છગનભાઈ નારીગરાના મનોજ નામના મકાનમાં કાર્બાઈડી પકાવેલી ૨૦૦ કિલો કેરીનો જથ્ો અને પાંચ કિલો કાર્બાઈડનો નાશ કરી ‚ા.૫૦૦ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. જયારે અહીં શ્રીજી બંગલો સામે ‚ચીતભાઈ ભરતભાઈ કોટેચા નામના કેરીના વેપારીના ગોદામમાંી કાર્બાઈડી પકાવેલી ૫૦૦ કિલો કેરી મળી આવી હતી જેનો નાશ કરી ૩ કિલો કાર્બાઈડનો જથ્ો પકડી પાડવામાં આવ્યો હતો અને ‚ા.૫૦૦નો દંડ વસુલ કરાયો હતો.લોકોના આરોગ્ય સો જીવલેણ ચેડા કરતા વેપારીઓ પાસેી માત્ર ૫૦૦ ‚પિયા જ દંડ કેમ વસુલવામાં આવે છે તે સવાલના જવાબમાં નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, માત્ર ટોકન દંડ જ વસુલ કરાય છે બાકી કેરીના જે જથ્ાનો નાશ કરવામાં આવે છે તેની કિંમત હજારો અને લાખો ‚પિયા તી હોય છે. આગામી દિવસોમાં પણ ચેકિંગ હા ધરવામાં આવશે.