રાજકોટથી લઈ સમગ્ર વિશ્વને એઈડ્સ નિયંત્રણ અને પ્રિવેન્શનની એબીસીડી શીખવીને જાગૃતતા લાવી સતત કાર્યરત સંસ્થાને મોરારીબાપુએ આર્થિક સહાયનો ચેક અર્પણ કર્યો
રાજકોટના એઈડ્સ વિરુધ્ધ જનજાગૃતિની લડાઈ લડતા વન મેન આર્મી અરૂણ દવેના છેલ્લા ૩૧ વર્ષના કાર્યોથી મોરારીબાપુ પ્રભાવીત થયા હતા. તલગાજરડામાં યોજાયેલ કાર્યક્રમમાં ખાસ યુવાધન જાગૃતતા તથા કોમર્શીયલ પૂર્વ કર્મચારી પુન‚સ્થાન-પુન:વચન જાગૃતતા તથા તેના સંતાનોના સર્વાગી વિકાસ પ્રત્યેના કાર્યોથી મોરારીબાપુ પ્રભાવીત થયાને આશિર્વાદ આપ્યા હતા. સમગ્ર દેશમાં પધારેલા આ પરત્વેની એનજીઓના હોદ્દેદારો પણ અરૂણ દવેની છેલ્લા ૩૧ વર્ષથી થતી આવી સતત સક્રિય પ્રોજેકટથી પ્રભાવિત થઈને સેવા કાર્યોની પ્રશંસા કરી હતી.
આ તકે જાણીતા ઉદ્યોગપતિ જયંતીભાઈ ચાંદ્રા, અરવિંદભાઈ પટેલ, કૌશિક મહેતા, કટાર લેખક જય વસાવડા, ભદ્રાયુ વછરાજાની સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા.
વુમન વાયોલન્સ પૂર્વ કર્મચારી પરત્વે તેના વિશ્વભરના ગ્રુપો સાથે તથા ૨૦૦થી વધુ દેશો સાથે અરૂણ દવે છેલ્લા દશકાથી સક્રિય કાર્ય કરે છે. સોશ્યલ નેટવર્ક થકી અરૂણ દવે રાજકોટથી સમગ્ર વિશ્વને એઈડ્સ નિયંત્રણ-પ્રિવેન્સનની એબીસીડી શીખવીને જાગૃતતા લાવીને સતત કાર્ય કરી રહ્યાં છે. અરૂણ દવેની સંસ્થાને મોરારીબાપુએ આર્થિક સહાયનો ચેક અર્પણ કરેલ હતો.
એઈડ્સ જેવી ગંભીર બીમારીથી દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. દર વર્ષે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરના લાખો દર્દીઓ એઈડ્સના પોઝીટીવ આવે છે ત્યારે એઈડ્સને નિયંત્રણ કરવા માટે તેમજ પ્રિવેન્શન માટે સરકાર અનેકવિધ કાર્યક્રમો કરતી હોય છે ત્યારે રાજકોટમાં એઈડ્સ પ્રિવેન્સ કલબ સંસ્થા દ્વારા એઈડ્સને લઈ છેલ્લા ૩૧ વર્ષથી જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. આવી સંસ્થાથી લાખો લોકો એઈડ્સથી બચે છે અને એઈડ્સ થયા બાદ પણ કઈ રીતની કાળજી રાખવી તેની પણ જાગૃતતા એઈડસ પ્રિવેન્સન કલબ આપે છે.
રાજકોટથી લઈ સમગ્ર વિશ્વને એઈડ્સ નિયંત્રણ અને પ્રિવેન્શનની એબીસીડી શીખવીને જાગૃતતા લાવી સતત કાર્યરત સંસ્થાને મોરારીબાપુએ આર્થિક સહાયનો ચેક અર્પણ કર્યો
રાજકોટના એઈડ્સ વિરુધ્ધ જનજાગૃતિની લડાઈ લડતા વન મેન આર્મી અરૂણ દવેના છેલ્લા ૩૧ વર્ષના કાર્યોથી મોરારીબાપુ પ્રભાવીત થયા હતા. તલગાજરડામાં યોજાયેલ કાર્યક્રમમાં ખાસ યુવાધન જાગૃતતા તથા કોમર્શીયલ પૂર્વ કર્મચારી પુન‚સ્થાન-પુન:વચન જાગૃતતા તથા તેના સંતાનોના સર્વાગી વિકાસ પ્રત્યેના કાર્યોથી મોરારીબાપુ પ્રભાવીત થયાને આશિર્વાદ આપ્યા હતા. સમગ્ર દેશમાં પધારેલા આ પરત્વેની એનજીઓના હોદ્દેદારો પણ અરૂણ દવેની છેલ્લા ૩૧ વર્ષથી થતી આવી સતત સક્રિય પ્રોજેકટથી પ્રભાવિત થઈને સેવા કાર્યોની પ્રશંસા કરી હતી.
આ તકે જાણીતા ઉદ્યોગપતિ જયંતીભાઈ ચાંદ્રા, અરવિંદભાઈ પટેલ, કૌશિક મહેતા, કટાર લેખક જય વસાવડા, ભદ્રાયુ વછરાજાની સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા.
વુમન વાયોલન્સ પૂર્વ કર્મચારી પરત્વે તેના વિશ્વભરના ગ્રુપો સાથે તથા ૨૦૦થી વધુ દેશો સાથે અરૂણ દવે છેલ્લા દશકાથી સક્રિય કાર્ય કરે છે. સોશ્યલ નેટવર્ક થકી અરૂણ દવે રાજકોટથી સમગ્ર વિશ્વને એઈડ્સ નિયંત્રણ-પ્રિવેન્સનની એબીસીડી શીખવીને જાગૃતતા લાવીને સતત કાર્ય કરી રહ્યાં છે. અરૂણ દવેની સંસ્થાને મોરારીબાપુએ આર્થિક સહાયનો ચેક અર્પણ કરેલ હતો.
એઈડ્સ જેવી ગંભીર બીમારીથી દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. દર વર્ષે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરના લાખો દર્દીઓ એઈડ્સના પોઝીટીવ આવે છે ત્યારે એઈડ્સને નિયંત્રણ કરવા માટે તેમજ પ્રિવેન્શન માટે સરકાર અનેક વિધ કાર્યક્રમો કરતી હોય છે ત્યારે રાજકોટમાં એઈડ્સ પ્રિવેન્સ કલબ સંસ્થા દ્વારા એઈડ્સને લઈ છેલ્લા ૩૧ વર્ષથી જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. આવી સંસ્થાથી લાખો લોકો એઈડ્સથી બચે છે અને એઈડ્સ થયા બાદ પણ કઈ રીતની કાળજી રાખવી તેની પણ જાગૃતતા એઈડસ પ્રિવેન્સન કલબ આપે છે.