Abtak Media Google News

આ મુલાકાતમાં વિકી કૌશલ અને એમી વિર્કે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

બોલિવૂડ સ્ટાર્સ વિકી કૌશલ અને એમી વિર્કે તેમની અપકમિંગ ફિલ્મ બેડ ન્યૂઝનું સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ધમાકેદાર પ્રમોશન કર્યું હતું. બંને એક્ટરે તેમના રમૂજી વ્યક્તિત્વ અને તેમના અપકમિંગ ફિલ્મ વિશેની વાતો શેર કરીને હજારો વિદ્યાર્થીઓને ખુશ કર્યા હતા.

આ મુલાકાતમાં, વિકી કૌશલ અને એમી વિર્કે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. બેડ ન્યૂઝમાં તેમની ભૂમિકા વિશે સૌને માહિતગાર કર્યા હતા. તેમજ તેમના ઘનિષ્ઠ કારકિર્દીના કિસ્સાઓ પણ શેર કાર્ય હતા.

 

View this post on Instagram

 

A post shared by TheFilmyFox (@thefilmyfox)

બેડ ન્યૂઝ મૂવીની સ્ટારકાસ્ટની હાજરીથી કેમ્પસમાં અનેરો ઉલ્લાસ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓને મનોરંજન અને ફિલ્મ ઉદ્યોગની પ્રખ્યાત હસ્તીઓ સાથે ઇન્ટરેક્ટ કરવાની અનન્ય તક પણ પ્રદાન થઇ હતી. અભિનેતાઓ એ તેમના અનુભવો શેર કાર્ય હતા. વિકી કૌશલ અને એમી વિર્કે વિદ્યાર્થીઓ સાથે ફોટોઝ ક્લિક કર્યા હતા તેમજ ઓટોગ્રાફ આપ્યા હતા અને તેમના ચાહકોની ખુશી માટે મૂવી સોંગ્સ પર ઠુમકા પણ લગાવ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.