ઉડે દેશ કા આમ નાગરિક યોજના અંતર્ગત એર ઓડિશાની પહેલી ફલાઇટ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉડાનને લીલીઝંડી આપી હતી ઉડે દેશ કા આમ નાગરીક યોજના અંતર્ગત એર ઓડિશાની પહેલી ફલાઇટે અમદાવાદથી મુંદ્રા સુધી ઉડાન ભરી હતી.પ્રથમ તબકકામાં અમદાવાદથી ભાવનગર, જામનગર, દિવ અને મુન્દ્રા સુધીની ફલાઇટ સર્વીસનો પ્રારંભ કરાયો છે. એર ઓડિશાએ ઉડાન યોજના અંતર્ગત નવા એરપોર્ટસ અને શહેરોને જોડતા પ૦ થી વધુ રૂટ મેળવ્યા છે.