અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ગુજરાતમાં ચાલી રહી છે હાઈ-સ્પીડમાં…
ગુજરાતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો હાઈ-સ્પીડ ટ્રેન પ્રોજેકટ ગુજરાતમાં પણ બુલેટ ગતિએ કામગીરી થઈ રહી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એ પણ આ પ્રોજેકટમાં બહુજ તત્પરતા દાખવી હતી.
૩૪૩ કિલોમીટરનું સિવિલ વર્ક હાલ શરૂ
હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ આ પ્રોજેકટમાં તત્પરતા દાખવીને કામને વધૂ ઝડપી બનાવાયું છે તેના ભાગ રૂપે અને સરકારની તત્પરતાને દાખવતો અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનો વિડીયો ગુજરાત સરકાર દ્વારા CMO ના TWITER એકાઉન્ટ માથી જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં જમીન સંપાદનની ૯૮% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
આ પ્રોજેકટથી આશરે ૬૦૦૦૦ જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળસે અને ગુજરાતના અમદાવાદથી મુંબઈ સુધીની ૩૨૦ કિલોમીટરનું અંતર માત્ર ૩ કલાકમાં કાપી શકાશે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ગુજરાતમાં ચાલી રહી છે હાઈ-સ્પીડમાં… pic.twitter.com/491NHfMYB6
— CMO Gujarat (@CMOGuj) December 21, 2021