આધ્યાત્મિક ગાય આઘારીત ખેતીની શીખ સાથે ઉન્નતિના આંકડા આપતા પાલેકર

અમદાવાદ રાજપાટ પાર્ટી પ્લોટ નિકોલ રિંગ રોડ ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિર માં ગુજરાત સહિત આંતરરાજ્ય માં થી પંદર હજાર કરતા વધુ ખેડૂતો ની ઉપસ્થિતિ માં કૃષિ ના ઋષિ સુભાષજી પાલેકર નું ખર્ચ વગર ની ખેતી તરફ વળો નું આહવાન આધ્યાત્મિક ખેતી ગાય આધારિત ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન એક ગાય ના ના ગોબર થી કેટલા એકર ખેતી કેટલું ઉત્પાદન કેટલી ગુણવત્તા સાથે પરમાર્થ થઈ શકે

પ્રાકૃતિક ખેતી કરો ઝેર મુક્ત જીવન આવતા ભવિષ્ય માટે આધ્યાત્મિક ખેતી તરફ વળો ની શીખ આપતા સુભાષજી પાકેકર ની તા૮/૧ થી શરૂ થયેલ ઓર્ગેનિક કૃષિ શિબિર તા૧૩/૧ પાંચ દિવસીય શિબિર માં દિન પ્રતિદિન કૃષિકારો ની સંખ્યા વધી રહી છે નિકોલ રિંગ રોડ રાજપાટ પાર્ટી પ્લોટ માં ચાલતી ઝીરો બજેટ કૃષિ શિબિર માં રાસાયણિક દવા ખાતરો થી મૂળ ગુણવત્તા નાશ થાય છે સાથે જમીન માં રહેલ રચનાસંપત્તિ બેકટેરિયા નાશ પામે છે ભારે પ્રદુષણ યુક્ત ઉત્પાદનો દરેક જીવાત્મા ઓ પર્યાવરણ પ્રકૃતિ માટે વિનાશ કારી દૂષિત બીજ ખાતર દવા બંધ કરો સ્વદેશી ઓર્ગેનિક ખેતી કરો જીવામૃત નો ઉપીયોગ કરો ઝેર મુક્ત જીવન જીવો અને જીવવા દો ની પ્રતિજ્ઞા સાથે પાંચ દિવસીય ઝીરો બજેટ કૃષિ શિબિર માં પંદર હજાર થી વધુ કૃષિકારો ને આહવાન કરતા સુભાષજી પાલેકર નો ઝેર મુક્ત કૃષિ કરો નો સંદેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.