ગુજરાતમાં ફરી એક વખત બીટકોઇન પ્રકરણ ચર્ચામાં આવ્યું છે. બિટકોઇનનાં બ્રોકર તરીકે કામ કરતા ભરતભાઇ પટલે ગત મોડી રાત્રે રાણીપ સ્થિત પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી છે. જેમાં 11575 બિટકોઇનના હિસાબ મામલે Dy.SP ચિરાગ પટેલ (સવાણી) દ્વારા ત્રાસ અપાતો હોવાથી આત્મહત્યા કરી લીધાનો ઉલ્લેખ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તબિયતની કાળજી લેવી, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો ,મધ્યમ દિવસ.
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન