Ahmedabad:છેલ્લા કેટલાક વર્ષથી હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં જ આ વર્ષે 8 મહિનામાં 8300થી વધુ લોકોને પેરાલિસિસનો હુમલો આવ્યો છે. આ દરમિયાન પ્રતિ દિવસે સરેરાશ 35 વ્યક્તિઓ પેરાલિસિસ-સ્ટ્રોકનો શિકાર બને છે.
છેલ્લા કેટલાક વર્ષથી હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં જ આ વર્ષે 8 મહિનામાં 8300થી વધુ લોકોને પેરાલિસિસનો હુમલો આવ્યો છે. આમ પ્રતિ દિવસે સરેરાશ 35 વ્યક્તિને પેરાલિસિસ-સ્ટ્રોકનો શિકાર બને છે.
કયા જિલ્લામાં છેલ્લા 8 મહિનામાં પેરાલિસિસના સૌથી વધુ કેસ (108 પાસેથી મળેલા આંકડા મુજબ)
જિલ્લો | 2023 | 2024 |
અમદાવાદ | 2334 | 2317 |
સુરત | 804 | 929 |
વડોદરા | 616 | 559 |
રાજકોટ | 507 | 506 |
ભાવનગર | 383 | 451 |
જૂનાગઢ | 314 | 337 |
જામનગર | 305 | 298 |
નવસારી | 157 | 233 |
અમરેલી | 202 | 224 |
ગાંધીનગર | 176 | 217 |
રાજ્યમાં કુલ | 7911 | 8380 |