અમદાવાદ એડવટાઇઝીંગ સર્કલ (એશો.) માં સને ૨૦૧૯-૨૦૨૦ સુધી બે વર્ષ માટે હોદેદારોની નિમણુંક થયેલ છે.જેમાં પ્રમુખ પ્રશાંત પી. નારેચાણીઆ, ઉપપ્રમુખ પીનલ એ. શાહ તથા મનીષ પી. ગાંધી સેક્રેટરી સમીર એન. શાહ, જો. સેક્રેટરી પ્રદીપ એસ. મહેતા ખજાનચી જગત બી. ગાંધી તથા કારોબારી સભ્યોમાં અજીતભાઇ આર. શાહ, સંદીપભાઇ એન. શાહ, રાજેન્દ્રભાઇ એસ.સોની, હર્ષદભાઇ જે. શાસ્ત્રી, ભદ્રેશ બી. ગાંધી, હિરેન એમ. શાહ, કેતન એસ. દેસાઇ, જીગ્નેશ જે. ગાંધી ની વરણી કરવામાં આવી છે.
Trending
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન
- કૃષિના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારે: રાજ્યપાલ
- વાપી મહાનગરપાલિકા જાહેર થયા બાદ નવનિયુક્ત કમિશ્નર અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
- શું તમારું WiFi router પણ કામ કરવામાં ધાંધીયા કરે છે,તો તેને આ રીતે કરો રિફ્રેશ….
- મોરબી વાંકાનેર હાઇવે પર બે ટ્રક ડ્રાઇવરો એ છરી બતાવી ડીઝલની લુંટ આચરી