મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં જોડાતા મુખ્યમંત્રી
મહાવીર સ્વામીની જન્મજયંતી નિમિત્તે રાજયના મુખ્મયંત્રી આજરોજ સવારે રાજકોટ સ્તિ કિશાનપરા ચોક ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરાવી પોતે પણ જૈન શ્રાવકોને સાધકો સો શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું મુસ્લીમ સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ પણ સન્માન કર્યું હતુંઅને શોભાયાત્રામાં સહભાગી થયા હતા.
રાજકોટના તમામ જૈનસંધોના શ્રાવકોને એકસુત્રતાથી જોડતી આ વિશાળ શોભા યાત્રામાં ૧૦૧ મોટર સાયકલ સવારો, ૫૧ ગાડીઓ અને ૭ રગાડીઓ સો મોટી સંખ્યામાં લોકો પગપાળા જોડાયા હતા.
મુખ્યમંત્રી સો તેમના પત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રા રાજકોટના કિશાનપરા ચોકી નિકળી રાજકોટના રાજમાર્ગો પર ફરી હતી.
આ ભવ્ય શોભાયાત્રામાં સનક જૈન સમાજના પ્રમુખ કિશોરભાઇ દોશી, ઉપપ્રમુખ શશીભાઇ વોરા, જ્યોતીન્દ્રી મહેતા, ચંદ્રકાન્ત શેઠ, સતીષભાઇ મહેતા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મતી ભાનુબેન બાબરીયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાખય, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ,મ્યુશનિશિપલ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, અગ્રણી કમલેશભાઇ મિરાણી, નિતીનભાઇ ભારદ્વાજ, પ્રવિણભાઇ કોઠારી , કૌશિકભાઇ વિરાણી, રજનીભાઇ બાવીસી, જીતુભાઇ કોઠારી, ઈશ્વરભાઇ દોશી, પરેશભાઇ સંધાણી, ચંદ્રકાન્તભાઇ શેઠ, યુસુફભાઇ , શાકીરભાઇ કાચવાલા, અબ્બાસભાઇ તરવાળઅને તેયબભાઇ ઢોલ વગેરે ઉપસ્હિત રહયા હતા.