કહે છે કે દિવશમાં 4 વાર લોકો ખોરાક લેય છે. તેમાં બે વાર જમવાનું અને 2 વાર નાસ્તો, પરંતુ આજકાલ લોકો પોતાની સ્વસ્થયને લઈને ખૂબ પરેશાન થતાં હોય છે. બપોરનું ભોજન લીધા બાદ 4 વાગ્યા આસપાસ આપને ભૂખ લાગે છે, પરંતુ આપ આપના ડાયટના લીધી ક્યો ખોરાક લેવો જોઈ એ તે વિચારવા લાગો છે. ડાયટને ધ્યાન માં રાખીને સમોસા, પકોડા જેવી વસ્તુ થી દૂર રહતા હોય છે. કેમ કે તમે જાણો છો કે તમારા વજન પર અસર કરશે એટલુજ નહીં પરંતુ એ કોલેસ્ટરોલ ને પણ નુકશાન પહોંચાડી શકાય છે. જો કે, ભૂખ્યું પણ નારેવું જોઈએ, તો આપ વિચારતા હશે કે આવા સમયે શું કરવું જોઈ?બેંગ્લોર આધારિત ન્યુટ્રિશનિસ્ટ ડો. અંજુ સૂદ જણાવ્યુ છે કે “ચાના સમયે, તંદુરસ્ત અને સ્વાદિષ્ટ નાસ્તો નિયમિત રીતે કરી શકાય છે. ખાસ કરીને ને ઘરે બેશણ માઠી બનાવેલ પૌષ્ટિક નાસ્તો કરી શકે છે. આરોગ્ય પ્રેક્ટિશનર અને મેક્રોબાયોટિક પોષણવિદ્ શિલ્પા અરોરા ચાના સમય માટે પાંચ તંદુરસ્ત નાસ્તા સૂચવે છે જે સાંજે દરમિયાન આનંદ અપાવે છે.
1. કોળુ બીજ
કોળુના બીજ વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટ અને સુગંધથી ભરેલા હોય છે, સાંજના સમયે તમારા ચાઇના કપમાં સાથે તંદુરસ્ત નાસ્તો બનાવે છે. તમે તેને શેકેલા લઈ શકો છો , તેમજ તમારા સ્વાદિષ્ટ નાસ્તા સાથે શેકલા બીજનો ઉપયોગ કરી શકો છો. તેમજ બીજ પર મસાલા પાઉડર સાથે પણ લઈ શકો છો. જેનાથી આપના ડાયટ પર પણ અસર નહીં થાય.
2.સ્પાર્ટ્સ
જ્યારે તંદુરસ્ત નાસ્તાની વિકલ્પો આવે ત્યારે તાજા અને રંગબેરંગી સ્પ્રાઉટ્સનો વાટકો હિટ છે. તમારી સાંજને ચણા, મગની દાળ પાણીમાં પલાળીને તેમાં ચાટ મસાલો એડ કરીને તંદુરસ્ત કઠોળનો નાસ્તો કરી શકો છે.પલાળેલા કઠોર સાથે કાકડી અને ટામેટાં પર ચાટ મસાલો ઉમેરી અને પૌષ્ટિક નાસ્તો કરી શકો છો.
3.પીનટ
મગફળીનો આહાર પ્રોટીનનો સારો સ્રોત છે. મગફળી એ વિટામિન અને પ્રોટીનથી ભરપૂર છે. મગફળી એક સુંદર ચા સાથેનો નાસ્તા છે.
- મિકસ ડ્રાયફૂડ
બદામ, કાજુ, અખરોટ વગેરે એન્ટીઑકિસડન્ટોન થી ભરેલા છે. જે વજનમાં ઘટાડો કરે છે. નટ્સની મુઠ્ઠી ભરીને ખાવાથી હૃદય રોગ પર નિયંત્ર મેળવી શકાય છે. ડ્રાયફૂડ એ ચરબી વિનાનો ખોરાક છે. જેથી આપના ડાયટ પર કોઈ અસર નહીં પડે.
- સફરજન
નાસ્તામાં સફરજન એક શ્રેષ્ટ ઉપાય છે. સફરજન ધોવું અને તેમને સંપૂર્ણપણે સૂકાય છે, ત્યારબાદ એક સ્ટીક રાખી દયો, અને ફ્રીઝરમાં મૂકીદો, ત્યારેબાદ એક ક્રીમ તૈયાર કરી અને સફરજનને એ ક્રીમમાં ડૂબાળો થોડી વાર પછી એ ચા સાથે નાસ્તામાં આપ લઈ શકો છો.