લીંબડી તાલુકાનાં ભોયકા ગામની સીમ વિસ્તારમાં ગઈકાલે બપોર નાં સમયે સીમ બીજલભાઇ ધુડાભાઈ ભરવાડ ગાય.ભેંસ. ચરાવી રહ્યા હતા. તે વખતે તેઓ જ્યાં માલઢોર ચરાવી રહ્યા હતા ત્યાં બાજું માં આવેલ એક કુવામાં તેઓ એ જોયું. તો લાલ કલર નું પાણી જોઈ જતાં તરતજ તેઓ આશ્ચર્ય માં પડી ગયા અને તેઓ એ તરતજ આ કુવા નો વિડીયો ઉતારી ને સૌને જાણ કરી હતી. આપણે સમજીએ છીએ કે સીમ વિસ્તારમાં આવેલ અવાવરુ કુવામાં લીલા કલર નું અથવા ડહોળું પાણી હોય છે. પણ આતો લાલ કલર નું પાણી જોવા મળતાં સૌ આશ્ચર્ય સાથે અચંબામાં પડી ગયા છે.
Trending
- Rajkot : ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જતા યુવાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું
- સુરત: વાંકલાના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
- ગુજરાતનું એવું હિલ સ્ટેશન, કે જેને જોઈને આબુ અને સાપુતારા પણ ભુલાઈ જશે
- Morbi : પીપળી ગામના કૂવામાં ઝંપલાવી પ્રેમીપંખીડાનો એકસાથે આપઘાત
- જામનગરમાં મંજૂરી વગર લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ
- ઉદ્યોગનગર વિસ્તારમાં નેશનલ સેમ્પલ સર્વે: બ્રાસ ઉદ્યોગોના વિકાસનું મૂલ્યાંકન કરાશે
- ગુમશુદા 104 બાળકોને 2 મહિલા કોન્સ્ટેબલે શોધી કાઢ્યા
- ખ્યાતી ગ્રુપવાળા કાર્તિક પટેલનું રૂ.350 કરોડનું જમીન-શિક્ષણ કૌભાંડ