શહેરમાં પાણીજન્ય રોગચાળાનું ઉંચુ પ્રમાણ છતાં મહાપાલિકાનો સબ સલામતનો દાવો; ઘરના ભુવા અને ઘરના ડાકલા જેવા ઘાટ વચ્ચે લેવાતા પાણીના નમૂના

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીની ગુણવત્તા જાળવવા માટે પાણીનાં સેમ્પલ લેવામાં આવતા હોય છે. રાજકોટનાં ૩ ઝોનની જો વાત કરીએ તો માર્ચ માસમાં રેસીડેન્સીયલ કલોરીનને લઈ ૧૮૬૫ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં, જેમાં ૩ અનફિટ બહાર આવ્યા છે અને ૧૮૬૨માં કલોરીનનું પ્રમાણ ચાલુ છે જે પીવાલાયક પાણી ગણવામાં આવે છે.

જયારે બેકટોરીયલ સેમ્પલની વાત કરવામાં આવે તો માર્ચ માસમાં ૧૧૦ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં ૯૫ સેમ્પલ પોઝીટીવ કલોરીન સો આવ્યું છે જેમાં ૧૬ સેમ્પલ નેગેટીવ આવ્યા છે.

vlcsnap 2018 05 15 12h54m34s132આ તકે આરએમસીના કેમીસ્ટે ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અજયસિંહ જાડેજા રાજકોટ મહાનગરપાલિકા, કેમિસ્ટ રાજકોટ મહાનગરપાલિકા છે એ ૩ ઝોનમાં વહેંચાયેલું છે, ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન ત્રણેય ઝોનમાં જે લગત હોડ હોય ત્યાં આપણે કલોરીન દ્વારા રેન્ડમલી ક્ધઝયુમર એન્ડપોટ પર કલોરીનના સેમ્પલ તેમજ બેટલોજીકલ સેમ્પલ કલેકટ કરવામાં આવે છે. અઠવાડીયામાં દરેક ઝોનમાં આપણે ૬ ઝોન છે. અઠવાડિયામાં ૭ દિવસ હોય એક દિવસ ઓફ ગણો તો રોજના એક અઠવાડિયામાં દરેક વોર્ડ મિનીમમ એક વખત આવી જાય. એવી રીતે રેશડો કલોરીનના સેમ્પલ અલોગ વીલ બેકટોરીયોલોજીકલ સેમ્પલ કલેકટ કરવામાં આવતા
હોય છે.

તદ્ઉપરાંત કોલ સેન્ટર ઉપરી તા વિસ્તારમાંથી જયારે એન્જિયર ફિલ્ટર દ્વારા કે ફરિયાદ કે ધંધા પાણીની ફરિયાદ આવે તો સેમ્પલ લેવામાં આવતા હોય છે. એની સાથે ગંદા પાણીની ફરિયાદ આવતી હોય છે એની સો ગંદા પાણીની ફરિયાદ આવતી હોય ત્યાં પણ અલગી સેમ્પલ લેવામાં આવે છે અને એમનું રાજકોટ મહાનગરપાલિકાની લેબોરેટરીમાં કરવામાં આવે છે. પાણીમાં કલોરીનેશન કર્યા પછી જે કલોરીન મળે તેને રેસીડોલ કલોરિન કહેવાય. વિસ્તારમાં પાણી જતું હોય ત્યારે એનું કલોરીનેશન કરવામાં આવે છે અને વધારાનું કલોરીન ઉમેરી રીકલોરીનેશન કરવામાં આવે છે. જયારે વિસ્તારમાં પાણી આવવાના સમયે પાણીનું સેમ્પલ ર્ઓથોશેરીડાઈન નામનું એક કરીને પાણીમાં રેસીડોલ કલોરીનનું કેટલું પ્રમાણ છે એમ તો કલર કેમ ડેવલોપ થાય તેમ ખ્યાલ આવી શકે અને પાણીમાં અડધી કલાક પછી જ કલોરીન મળતો હોય તો એમ કહી શકાય કે પાણી જે છે એ પીવાલાયક છે.

vlcsnap 2018 05 15 12h56m16s84

તદ્ઉપરાંત રેસીડલ કલોરીન સેમ્પલ સિવાય એક કે બે બેટોલોજીકલ સેમ્પલ પણ લેતા હોય છીએ. બેટોલોજીકલ બોટલમાં પાણીનું સેમ્પલ કલેકટ કરી અને નેરોફિલ્ટર પ્લાની પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ મર્કમીલીપોર કંપનીનું રેડી ટુ યુઝ રીએજન્ટ આવે છે આપણે પાણીમાં ઉમેરો કરવામાં ૩૮ થસે. ઉપર કરવામાં આવે છે જેનાી ૨૪ કલાકની અંદર પાણી ફિટ છે કે પાણીના કલર ચેન્જ પરી રિપોર્ટ મળી જાય છે અને અગાઉના વર્ષોમાં એનપીએન મેડમાંથી બેટલોજીકલ એનાલીસીસ કરતા હતા.

પણ એ પ્રોસેસમાં એવું તું હતું. લાંબી પ્રોસેસ હતી અને એમના પછી તમને જે બેકટીરીયાનું પ્રમાણ જે રીઝર્ટ છે તે ૯૬ કલાક મળે એટલે ૪ દિવસનો સમયગાળો થઈ ગયો અને કોઈપણ જગ્યાએ પાણી આવતું હોય એમનું સચોટ પરિણામ આપી શકે છે એ ૪ દિવસના ગાળા દરમિયાન એ પાણી જો સપ્લાય તો ચાલુ જ રહે તો એ વસ્તુને રોકવા માટે થઈ હાલના વર્ષમાં જે ત્વરીત વાપરો આપણે સેસેનો યુઝ કરીએ છીએ અને ૨૪ કલાક પાણીમાં વ્યક્તિની હાજરી હોય તો ખ્યાલ પડી જાય છે. માર્ચ ૨૦૧૮માં રેસીડલ કલોરીનના ૧૮૬૨, ૧૮૬૪ નમૂના ભેગા કરવામાં આવે જેમાંથી ૧૮૬૨માં કલોરીનની હાજરી જોવા મળે છે અને બેટોલોજીકલ સેન્ટરી છે એમાં સેમ્પલ કલેકટ કરવામાં આવે અને ૯૪ સેમ્પલ કલેકટ કરવામાં ફીટ આવ્યા છે અને એમાંથી ૧૬ સેમ્પલ અનફીટ યા છે. કુલ ૧૬૧૮ સેમ્પલ કલેકટ કરવામાં આવ્યા છે.

vlcsnap 2018 05 15 12h55m20s66 1

એમાંથી ૧૬૧૫ સેમ્પલમાંથી કલોરીનની હાજરી જોવા મળેલ છે. જેમાં ૩ સેમ્પલ હાજરી જોવા મળેલ ની તે ઉપરાંત બેટલોજીકલ સેન્ટર જેમાં કુલ ૧૨૫ સેમ્પલ લેવામાં આવે છે. જેમાં ૯૪ સેમ્પલ ફીટ આવ્યા છે અને ૩૧ સેમ્પલ અનફીટ આવ્યા છે જયારે વિસ્તારમાં પાણીનું સેમ્પલ ચેક કરીએ છીએ જયારે એક વસ્તુ સ્પષ્ટ કરી લઈએ કે એમના પરી વિતરીત તું પાણી પીવાલાયક હોય છે પાણીમાં જે હોય જેમાં ડયુરીન્ગ ડિસ્ટ્રીબ્યુશન એડ તું હોય છે કેમ કે એનું કારણ એવું છે કે કોઈ જગ્યાએ પાણીનું વિતરણ ૪ વર્ષ જૂની હોય કોઈ જગ્યાએ ૧૦ વર્ષ જૂની હોય એ જૂની લાઈન હોય એ પાણી સડી ગયું હોય તો એમાં ડેનેજનું પાણી ભળી જાય અને ત્યારે અનેક રસાયણીક વસ્તુ ચાલુ તું હોય છે.

જયારે ગંદાપાણીના પાણી રોગચાળાનો કોઈ કેસ આવે તો પરટીકયુલર સોસાયટી એક શેરી કે બે શેરી એમાં હોય છે એવું ક્યારેય પણ ની બનતું કે એક મોટો એરીયામાં પાણી જેને રોગચાળો તો હતો જે તું હોય અને અનેક રસાયણીક પ્રક્રિયા હોય એ અનેક સ્થળો પુરતું જ નાના પોકેટ પુરતું જ હોય છે. અન્યા આપણી વસ્તીમાં બાળકો વૃદ્ધોી મોડી અને જે મફતીયાઓ છે જે સીમેન્ટની ટાંકીઓમાં પાણી એકઠુ કરતા હોય છતાં પણ લોકો માનતા ની પણ એમના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ કે બંને ત્યાં સુધી પીવાલાયક રહે.

vlcsnap 2018 05 15 12h55m32s199

એકબીજુ કારણ એ પણ છે કે જે વાલ સેમ્પલ હોય તો એમાં પણ પાણી ભરેલું પડયું હોય આપણી પાણીની જે લાઈન છે એ પ્રેસરી લાઈનમાં ઉપરનું પાણી કોઈ દિવસ અંદર ન જઈ શકે પરંતુ લાર્ભાથીઓનો પર ઘણી વખત એવું તું હોય કે લોકોને પાણીની જરૂરીયાત સંતોષાતી ન હોય, જોતુ એટલું પુરતુ ન લાગે ત્યારે શું થાય છે કે લોકો પાણીની મોટર ચાલુ રાખે અને પાણીનું વિતરણ બંધ થયા પછી પણ ચાલુ રાખીને લાઈનનું પાણી ખેંચે એટલે આંતરીક લાઈનનું પેરાર ઓછું થઈ જાય ત્યારે એ ચેમ્બરમાં ગંદુ પાણી જે ખેંચાઈ જાય અને વિતરણ પૂરું થાય એટલે પાણીનું પ્રેસર બરાબર ઓછું થયું અને એ ગંદુ પાણી ઓછું થાય એટલે ૫માં ઘરમાંથી પાણી ખેંચતો હોય એટલે માંદા તમે પડો એટલે લોકોમાં વિતરણ બંધ થયા પછી જે પંપીંગ દ્વારા પાણી ખેંચવાની વૃતિ રહેલી છે જે પણ મોટો ભાગ ભજવે છે.

ચોમાસુ આવતા ઉનાળાના છેટ સુધીમાં આ પ્રકારના કિસ્સાઓ વધતા હોય ત્યારે અમે અમારા નમૂનાની આવક વધારી દેતા હોય છીએ. તદઉપરાંત પાણી માટે અવા વોટર વર્કસ માટે કલોરીન છે એ અમારા માટે સૌથી અગત્યની વસ્તુ છે. ડીઈન્ફેકશન પાણીમાં રહેલા જીવાણુ અવા બેકટેરીયા દૂર કરવાની પ્રક્રિયાને ડીઈન્ફેકશન કહેવાય અને એના માટે ઈને પાણીનું કલોનીસન કરવામાં આવે છે.

vlcsnap 2018 05 15 12h56m30s11

આપણા જે છે એ લોકો પર ૦.૨ પીપીએમ રેસીકલ કલોરીન મળે એટલે કલોરીન પાણીમાં ઉમેરવાના કરી અને પાણીની ચકાસણી કરી ત્યારે ૦.૨૨ પીપીએમ રેસીડોલ કલોરીન મળે તો એ પીવાલાયક ગણાય. પરંતુ ઉનાળા અવા ચોમાસા ઋતુ હોય એ દરમિયાન પાણીનું પ્રમાણ ૦.૨ પીપીએમી વધારી ૦.૫ પીપીએમ કરી રેસીડોલ કલોરીનને ટેકનીકલ ભાષામાં સુપર કલોરીન કહેવામાં આવે છે એટલે પાણીમાં કલોરીનનું પ્રમાણ એ અઢી ગણું વદારી દેવામાં આવે છે જેથી કરીને વધારે રહેલો કલોરીન એ વપરાય જશે પણ જે બેકેટેરીયા જે પાણીને દૂષિત કરનારા છે એ પાણીને દૂર કરી નાખશે જે થોડુ ઘણુ આપણા માટે પીવાલાયક રહી લોકો પર રહી અને ઉનાળા અને ચોમાસામાં કલોરીન ડોઝીન, સુપર કલાેરીનેશન ઉમેરો કરી તદઉપરાંત સેમ્પલની આવક વધારી દઈએ છીએ અને ચોમાસુ હોય કે શિયાળો હોય કોલ સેન્ટરમાં કોઈ પણ સમયએ કોઈ પણની ફરિયાદ આવે તો માત્ર ૨૪ ટુ ૪૮ કલાકમાં અમે ફરિયાદને જોઈ લઈએ છીએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.