વિશ્વાસ એગ્રો સીડસ દ્વારા હાઇબીડ સીડસ, વેજીટેબલ સીડસ, ગ્રાઉન્ડ નણસનો છેલ્લા ૧૦ વર્ષથી ખેડુતો લાભ લઇ રહ્યાં છે
રાજકોટના લાલાબહાદુર શાસ્ત્રી મેદાનમાં ૧લી મે થી ૪ મે ૨૦૧૯ ના રોજ રાજય સ્તરે કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યુઁ હતું.આ પ્રદર્શનમાં ખેડુતો, ઉઘોગપતિઓ અને ઉત્પાદકો સંબંધીત કૃષિ માટે એકઝીબીશન યોજાયું હતું. કૃષિ મેળામાં ‘AGROTECH’ માં કૃષિ સાધનો, ટ્રેડટર્સ ડ્રિપ ઇરીગેશન સિસ્ટમ વોટર પમ્પસ, સ્પ્રીકલર જોવા મળ્યા હતા.પ્રદર્શનમાં તમામ પ્રકારનાં કૃષિ ઇનપુટસ દર્શાવવામાં આવ્યા છે. સીડસ, જંતુનાશકો, ખાતરોની વિવિધ જાત જોવા મળી રહી છે.
કૃષિ મેળામાં આવેલા વિશ્વાસ એગ્રો સીડસ ના જગદીશભાઇ ગજેરા જેની કંપની છેલ્લા દસ વર્ષથી સીડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર છે.જેઓનો હાઇબ્રીડ સીડસ, વેજીટેબલ સીડસ, ગ્રાઉન્ડ નટસ, નો બીઝનેસ કરે છે. જેઓ ખેડુતોને વધુ લાભ મળે તથા પ્રતિબઘ્ધતાનો હેતું છે.
તથા મનોજભાઇ સુપાગિયા અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે ખેડુતોની સારુ બિયારણ મળે તો હેતુથી પાકનું સારું ઉત્૫ાદન થાય છે. હેતુથી અમે આ કંપનીની શરુઆત કરી હતી તથા આજે એ પારમાં કામ કરે છે જયારે શરુઆતના દિવસોમાં ૫ પાકથી શરુઆત કરી હતી જે પોતાના માં જ ઉપલબ્ધિ કહી શકાય.