સામગ્રી

  • ૧ કપ ક્રીમ
  •  કપ તેલ
  • ૨ ચમચી લીંબુ
  •  ચમચી કાળા મરીનો પાવડર
  •  સરસોનો પાવડર
  • મીંઠુ સ્વાદ અનુસાર
  • ૧ ચમચી ખાંડ

સામગ્રી

ફ્રિજમાં રાખેલ ક્રિમને મિક્ચર જારમાં એડ કરી તેમાં તેલ, ખાંડ, મીંઠુ, સરસો પાઉડર અને કાળા મરીને એડ કરીને તમામ વસ્તુઓને મિક્ચરમાં મિક્સ કરો. હવે તેમાં થોડુ મીંઠુ એડ કરીને બ્લાઇન્ડરમાં બરોબર મિક્સ કરો. હવે એક બાઉલમાં તેને નીકાળિને ક્રીમ મેયોનીઝને સર્વ કરો. તમે ક્રીમની જગ્યાએ દૂધનો ઉપયોગ કરીને પણ મેયોનીઝ બનાવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.