‘અબતક’ પરિવારના આંગણે પણ ગણપતિદાદાની સ્થાપના વાજતે ગાજતે કરવામાં આવી હતી. અબતક પરિવાર દ્વારા રોજ સવાર-સાંજ વિધિવત શ્રઘ્ધા પૂર્વક ગણપતિદાદાની પૂજા આરતી કરીવિવિધ પ્રસાદ અર્પણ કરવામાં આવતા હતા. અબતક પરિવાર જાણે ભકિતના રંગે રંગાઇ ગયો હતો. અંતે ગણપતિ દાદાની વિદાયનો દિવસ એટલે કે ભાદરવા વદ ચૌદશને દિવસે ગઇકાલે સાંજે વાજતે ગાજતે વિધિવત રીતે ગણપતિદાદાનું પુજન અને આરતી કરીને અગલે બરસ આના હૈ આના હી હોગા… ની મનોકામના સાથે અબતક પરિવાર દ્વારા ધામધૂમપૂર્વક ગણપતિદાદાનુ પાળ અને વિસર્જન કરવામાં આવ્યું. વિસર્જન વેળાએ ‘અબતક’પરિવારના સર્વે સભ્યો આસ્થાભેર જોડાયા હતા.
Trending
- વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ
- ATM માંથી પૈસા ઉપાડનારાઓ માટે ખરાબ સમાચાર..!
- Honda Activa e vs Ather Rizta e-scooters : ફીચર્સ અને કિંમતમાં કોણ છે, બેસ્ટ…
- રાજ્યના વીજગ્રાહકોને વર્ષ-2024 દરમિયાન કરોડો રૂપિયાની રાહત અપાઈ
- સુરત: હનીટ્રેપના કિસ્સાઓમાં વધારો…
- બારેમાસ ભરવા લાયક મસાલાની બજાર ગરમ
- PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માંગો છો ? ઘરે બેઠા 2 મિનિટમાં થઈ જશે કામ, ફોલો કરો આ સ્ટેપ્સ
- કે. કૈલાશનાથન મોદી-શાહનો સંદેશો આપી ગયા કે શું?: ગુજરાતના રાજકારણમાં ઉત્તેજના