રોજ પ્રદુષણ અને ધુળ-માટીના લીધે વાળને વધુ નુકસાન થાય છે આમ તો આપણે વાળની સામાન્ય દેખભાળ જ કરતા હોઇએ છીએ.
માર્કેટમાં મળતા નેચરલ પ્રોડકટ્સનો ઉપયોગ આપણે કરીએ છીએ. પરંતુ આ મોંઘા પ્રોડક્ટસ આપણા વાળને પુરંતુ પોષણ આપી શકતા નથી. વાળ ધોયા પહેલા જ આપણે તેની કેર કરતા હોય છે તો ચાલો જાણીએ કે વાળને ધોયા પછી તેની સંભાળ કેવી રીતે રાખવી…
૧- શેમ્પુ, કંડીશ્નર ..
– આ માત્ર તમારા વાળને સ્વસ્થ રાખશે પરંતુ તમારા પૈસા અને સમયને પણ બચાવશે. વાળને ધોયા પછી કંડીશ્નરનો ઉપયોગ કરવાથી તે તમારા વાળને વધુ પોષણ આપશે.
૨- ડ્રાંઇ
– વાળને ધોયા પછી વાળને સુકાવા માટે હેર ડ્રાઇનો ઉપયોગ ન કરો પરંતુ વાળને ટાવલમાં બાંધીને સુકવા દો. આમ હેર ડ્રાઇનો ઉપયોગ તમારા વાળને નુકસાન પહોંચાડશે.
૩- તેલ માલીશ
– એવુ જરૂરી નથી વાળને ધોયા પહેલા જ વાળને તેલ માલીશ કરવી. વાળ ધોયા પછી વાળને ઓલીવ ઓપલ તેલથી માલીશ કરવાથી વાળને પોષણ મળશે.