મોદી સરકારન સત્તામાં આવ્યા બાદ ભારતીય અર્થતંત્રમાં ઐતિહાસિક બદલાવો આવ્યા છે. જેનું મુખ્ય કારણ દેશમાં આચારતા કાલાનાણાંના ભ્રષ્ટાચારને હટાવાનો છે. જ્યારે નોટબંધી માં 500-1000ની નોટ બંધ થયા બાદ આ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટને ભારે ફટકો પડ્યો છે. અને અતિઆધુનિક ટેક્નોલોજીની સગવળતાએ આવા બેનામી રોકાંકરોને પકડવામાં સરકારને ખૂબ મદદ કરી છે. ત્યારે સરકારના ઓપરેશન કલીન માની અંતર્ગત આશરે 550000 જેટલી વ્યક્તિ ઓળખાઈ છે. જે લોકો બેનામી મિલકત ધરાવતા હોય અને પ્રોપર્ટી ખરીદવા બાદ ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ડાંડાઈ કરતાં હોય અને આ ઓપરેશન અંતર્ગત જેટલા લોકોના ચોક્કસ પુરાવાઓ અને માહિતીઑ મળી આવી છે એની વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાશે અને દેશના આર્થિકતંત્રને ખોરવવાના ગુણહમાં સેટ વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. તો આ રીતે પ્રોપર્ટી ખરીદી કાલાનાણાને ક્ગુપાવવાની કોશિશ બેનાંમી રોકાણકારોને ભારે પડશે તેવું દર્શાઈ રહ્યું છે.
પ્રોપર્ટીની ખરીદી બાદ ITR ન ભરવાની દાનતની હવે ભોગવવી પડશે સજા…
Previous Articleકોંગ્રેસ શાસિત સ્થાનિક સંસ્થાઓમાં ભંગાણ શરૂ
Next Article સ્વાઈન ફલુની મહામારી સામે રક્ષણ આપવા કાલથી કેમ્પ…