સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રે ધીમી ધારે વરસાદ ની શરૂઆત થઇ હતી ત્યારે આ સુરેન્દ્રનગર જીલ્લા માં ગત વર્ષે નો પ્રથમ વરસાદ છે અને આ વરસાદ થતાં ની સાથેજ સુરેન્દ્રનગર જીલ્લા નાં અનેક રોડ રસ્તા ઉપર કાદવ કીચડ નું સામ્રાજ્ય થયું હતું.
શહેર ની અનેક સોસાયટીઓ મા હજુ સુધી નવા રોડ બનાવવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને હાલ ઝાલાવાડ વાસીઓ ને કીચડ અને કાદવ નો સામનો કરી રોડ પર થી પસાર થવું પડે છે..