સુત્રાપાડા નગરપાલીકા દ્વારા મુખ્ય રોડ ઉપર કચરાપેટી રખાતા વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડે છે તેમાં ટ્રાફીક નડતર ‚પ થાય છે. તેમાં મોટી અનિચ્છનીય ઘટના બનશે ત્યારે જ તંત્ર જાગશે કે તે પહેલા રોડ ઉપરથી કચરા પેટી લઈ લેવા અને મુખ્ય સ્થળ પર રાખવા લોકોની માંગ હતી.આ અહેવાલ અબતક દૈનીકમાં પ્રસિધ્ધ થતા કચરા પેટી રોડ ઉપરથી લઈ લેવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્યમાં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામમાં સફળતા મળે.
- ઉતરાયણ પર્વ નિમિત્તે ત્રણ “સ” યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી
- પિઝા સ્વાસ્થ્ય માટે ખતરનાક..!
- રાજકોટ : રેલવે તંત્રની લોકોને ટ્રેકની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ
- Tech Knowledge : શું તમારું Wi-Fi રાઉટર આખી રાત ચાલુ રહે છે???
- રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે
- ગાંધીધામ: હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની નિઃશુલ્ક આઠ દિવસીય વીડિયો શિબિરનું કરાયું આયોજન
- નલિયા: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા બજાર ચોક ખાતે કરાઈ ઉજવણી