ઘ્રોલ ભાજપ ત્રણ દિગ્ગજ નેતા કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ જેમાં પૂર્વ મંત્રી અને હાલ ૭૭ ગ્રામીણ ધારાસભ્ય રાઘવજી પટેલ ગઈકાલે કોરોના ના લક્ષણ દેખાતા તેઓએ કોરોના રિપોર્ટ કરવા માં આવ્યો હતો જે રીપોર્ટ પોઝિટિવ આવતા જામનગર જી.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આજે ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસિકભાઈ ભંડેરી કોરો નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ધ્રોલ તાલુકા પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા ને કોરો નો રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપના કાર્યકરો સહિત ધ્રોલ વાસીઓ માં ખડખડાટ ત્રણેની હાલ તબિયત તો સારી છે પરંતુ ત્રણ દિગ્ગજ નેતાઓને કોરોના ના રિપોર્ટ પોઝિટિવ આવતા કાર્યકર્તાઓ ભારે ફફડાટ જોવા મળ્યો હતો.
Trending
- 1 જાન્યુઆરીથી Whatsappઆ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ કરવાનું કરશે બંધ\: શું તમારું પણ લિસ્ટમાં છે?
- મોન્ટેસોરી પદ્ધતિ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, જીવનની એક ફિલોસોફી પણ છે
- Apple હવે તમારા ઘરને પણ બનાવશે સ્માર્ટ…
- યુપીના પીલીભીતમાં 3 ખાલીસ્તાની આતંકવાદીઓને ફૂંકી મરાયા
- Sabarkantha Crime : વ્યાજખોરો બેફામ… માનવતાને શર્મસાર કરતો કિસ્સો!
- સિગારેટ પાન મસાલા સહિતની જીએસટી ચોરી પકડવા માટે “ટ્રેક ટ્રેસ” પદ્ધતિ અપનાવી
- પત્નીના સગા-વ્હાલા પતિના ઘરે વધુ સમય રહે તો ત્રાસદાયક ગણાય: હાઇકોર્ટ
- Bharat Dal Yojana : સબસીડીવાળી સસ્તી ભારત દાળ હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે