અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો બ્લાસ્ટ થયો છે. કાબુલ યુનિવર્સિટી અને અલી અબાદ હોસ્પિટલની નજીક થયેલા બ્લાસ્ટમાં 25 લોકોનાં મોત થયા છે અને 18 લોકોથી વધુ ઘાયલ થયા છે. હાલ આ જાણકારી અફઘાનિસ્તાન મીડિયા તરફથી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે રાજધાનીમાં લોકો નવરોજ ઉજવી રહ્યા છે. નવરોજ એ પારસીઓના નવા વર્ષનો પહેલો દિવસ હોય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,