તાજેતરમાં એક હેલ્ એક્સપર્ટએ જણાવ્યું હતું કે એક વ્યક્તિએ  ઓછામાં ઓછો બે ગ્લાસ તડબૂચનો જ્યુસ આવશ્યક પીવો જોઇએ. તેનાથી શરીરને ઠંડક મળે છે. જે લોકોને કિડનીની સમસ્યા હોય તેવા લોકોએ તડબૂચનો જ્યુસ જરૂરી પીવો જોઇએ. ખાલી પેટે તડબૂચનો જ્યુસ પીવાી શરીરનું ઝેર બહાર નીકળી જાય છે. પણ શું તમને ખબર છે કે તડબૂચના જ્યુસમાં મરીનો પાઉડર અને મીઠું નાખવાી શરીરને બે ગણો ફાયદો થાય છે.આમ કરવાી શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, જિંક અને આયરનની સારી એવી માત્રા શરીરમાં શોષણ ઇ જાય છે. સો શરીરમાં વિટામીન સી, વિટામીન બી૫, બી૧, બી૨, બી૩ અને બી૬ની પુરતી માત્રા પહોંચી જાય છે.

ચાલો જાણીએ તડબૂચના જ્યુસમાં મરી પાઉડર નાખીને પીવાી સ્વાસ્થ્યને શું-શું લાભ થાય છે.

વજન ઘટે છે

જો તમે તમારા વજનને કાબૂમાં રાખવા માંગો છો તો તડબૂચનો જ્યુસ આવશ્યક પીવો જોઇએ. તેનાી શરીરમાં નબળાઇ આવતી અટકશે અને શરીરની વધારાની ચરબી ઓછી ઇ જશે.

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે

તડબૂચના જ્યુસને પીવાી કોલેસ્ટ્રોલ નિયંત્રિતમાં રહે છે અને એચડીએલ સંતુલિત રહે છે.હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

ગરમીમાં નારા રોગોથી દૂર રાખે છે

તડબૂચનો જ્યુસ પીવાી ગરમીમાં તાં રોગોી દૂર રાખે છે. લૂ પણ લાગતી નથી.

કેન્સી બચાવ

તડબૂચની જ્યુસમાં લવિંગ-મરીનો પાઉડર મિક્ષ કરીને પીવાી કેન્સર કોશિકાઓનો નાશ કરવામાં મદદ મળે છે. કારણ કે તડબૂચમાં લાઇસોપિનિ નામનો એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરીરની રોગપ્રતિકારક સિસ્ટમને મજબૂત બનાવે છે.

હાર્ટએટેકી બચાવે

તડબૂચમાં ઉચ્ચ માત્રામાં ફોલેટ હોય છે. તે શરીરમાં રક્તસંચારને ઉચિત બનાવે છે. તેનાથી એટેક આવવાની સંભાવના ઓછી થઇ જાય છે.

શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે.

તડબૂચના જ્યુસને પીવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થઇ જાય છે. મહિલાઓએ ખાસ કરીને માસિક દરમિયાન જ્યુસને લવિંગ-મરીના પાઉડર સો આવશ્યક પીવો જોઇએ.

પેટની સમસ્યાને દૂર કરે

પેટમાં કબજિયાત સિવાયની સમસ્યા થવાથી તડબૂચનો જ્યુસ ફાયદો કરે છે. તેનાી પેટને લિક્વિડિટી મળે છે અને શરીરમાં ઉર્જા બની રહે છે.

અસ્મામાં આરામદાયક

ઘણા લોકોને લાગે છે કે અસ્મામાં તડબૂચનો ઠંડો જ્યુસ નુકસાન પહોંચાડે છે પરંતુ તેને પીવાી ફાયદો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.