મેયર ડો.જૈમન ઉપાધ્યાય કેનેડાી પરત ફરી સીધા કામે ચઢ્યા
રોજ ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી તા કલાઈમેટના બોર્ડ મેમ્બર્સની મીટિંગ હતી. જેમાં કલાઈમેટ ચેન્જની દિશામાં લીધેલ પગલા, ક્લાઈમેટ રેસીલીયંટ સિટી બનાવવા માટે કરેલા માટે કરેલા પ્રયાસોની ચર્ચા થઇ, આ ઉપરાંત શહેરોમાં ઇ રહેલ પ્રદુષણની માત્રા કેવી રીતે જાણવી તા શહેરોમાં ઇ રહેલ વિવિધ પ્રયાસો જેના દ્વારા પ્રદુષણ ઓછું કરી શકાય તા સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટની દિશામાં આગળ વધી શકાય તે અંગેની ચર્ચા વિચારણા ઇ. ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી એન્ડ ક્લાઈમેટ એ ૬(છ) ખંડના ૧૧૯ દેશોના ૭૧૦૦ મેમ્બર્સ સિટીનું ગઠબંધન છે જે કલાઈમેટ ચેન્જ ઘટાડવા તા એનર્જી ઓફિસિયલ પર કાર્ય કરવા માટે કટીબદ્ધ છે.
રાજકોટના મેયર ડો.જૈમન ઉપાધ્યાય આ બોર્ડના એડવાઈઝરી કમીટીના મેમ્બર છે. આ મીટીંગમાં ફિલિપાઇન્સના કેટબા લોગન શહેરના મેયર સ્ટેહની યુઈ ટાન, સેફચાઓનના મેયર મહોજમ સોફીઆની, કેનેડાના એડમોન્ટન શહેરના મેયર ડોન ઇવેસન, ગુઈલ્ફના મેયરશ્રી કેમ ગુ્રી, પીટસબર્ગના મેયર વિલિયમ પેકટો, ક્યુટોના એન્વાયર્નમેન્ટ સેક્રેટરી વેરોનિકા એરિયાસ, સસ્કાટુનનાં મેયર ચાર્લી ક્લાર્ક, વિક્ટોરિયાનાં મેયર લીયા હેલ્પસ, યેલોનાઈફનાં મેયર માર્ક હેયક સહીતનાં જુદા જુદા દેશના કમિટી મેમ્બર્સ મેયર્સની બેઠક યોજાયેલ હતી.
રાજકોટ શહેરે કાર્બન ઉત્સર્જનની ઇન્વેનટી તૈયાર કરેલ છે તા ક્લાઈમેટ રેસીલીયંટ સિટી એકશન પ્લાન ઓલરેડી બનાવેલ હોઈ, રાજકોટ શહેરના આ એકશન પ્લાન બનાવવા અંગે યેલ ચર્ચા વિચારણા તા જરૂરી માહિતી એકત્રકરણ માટે વિવિધ ડીપાર્ટમેન્ટ સોનું સંકલન કેવી રીતે કરવામાં આવ્યું તા આ પ્લાન માટે રાજકોટ શહેરે ઉપયોગ કરેલ મેથોડોલોજી વિશે જાણીને તેની વિવિધ શહેરો તા એક્ષપર્ટ દ્વારા સરાહના કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટના શહેરના પ્રયાસો તા વિશ્વ ભરના શહેરોનાં વિચારોની આપ-લે અને ચર્ચા યેલ. તા. ૫ થી ૭ માર્ચ ૨૦૧૮નાં રોજ ઇન્ટરગવર્નરમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ આઈ.પી.સી.સીની કોન્ફરન્સ યોજાયેલ હતી. જેમાં આ વિષય પર કામ કરતી વિશ્વભરની યુનિવર્સીટીઓના એક્ષપર્ટ, રીસચર્સ, વિવિધ શહેરના ઓફિસર્સએ હાજરી આપેલ હતી.
આ કોન્ફરન્સમાં સસ્ટેઈનેબલ ડેવેલોપમેંટ ગોલના વિવિધ ગ્લોબલ એજન્ડા, ક્લાઈમેટ ચેન્જ તા મીટીગેશન અને એડેપ્ટેશન માટેના પ્રયાસો, ક્લાઈમેટ ચેન્જ માટેનું ફાઈનાન્સ, એવિડેન્સ બેઝ, મલ્ટી નોલેજ સીસ્ટમ, એન્વાયરમેન્ટ જસ્ટીસ, ધ પોલીટીકલ એન્ડ પ્રેકટીકલ પોટેન્શિય, હોલ ઓફ પોલીસી, એર કવોલી હેલ્ એન્ડ કો-બેનીફીટ, ઇન્ટીગ્રેટેડ અર્બન મેનેજમેન્ટ ગ્રીન હાઉસ ગેસ વિશે માહિતી ભેગી કરીને તેનું એનાલિસિસ કેવી રીતે કરવું, રીસર્ચ પ્રાયોરીટી તા મલ્ટી સેક્ટોરલ કોલાબોરેશન હ્યુમન હેલ્ આ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તા રીસર્ચ એન્ડ પોલીસી લેવલ સપોર્ટ માટે શું કરવું જોઈએ, વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવેલ. રાજકોટ મેયરે રાજકોટના ક્લાઈમેટ ચેન્જ એકશન પ્લાન પ્રીપરેશન એક્સપીરીયન્સ ક્લાઈમેટ પોલીસી ફ્રેમ કરવા માટે કેવી રીતે મદદરૂપ થાય છે આ અંગે ચર્ચા કરેલ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,