આજના યુગમાં દરેક મનુષ્યને શાંતિ અવશ્ય જોતી જ હોય છે. ત્યારે અનેક રીતે પ્રયાસ કર્યા બાદ તે મળતી નથી. ત્યારે જ મળે જ્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં થોડી ધીરજ,ધૈર્ય અને સાથે સ્પિરિચ્યુઆલિટી રાખતો હોય ત્યારેજ મનમાં મનુષ્યને શાંતિની અનુભૂતિ થઈ શકે છે. તો આ કઈ રીતે જીવનમાં અનુસરવી તેની એક સરળ રીત છે. ત્યારે જીવનમાં સ્પિરિચ્યુઆલિટી કઈ રીતથી આવે તે એક પદ્ધતિ હોય છે. આજના સમયમાં અનેક લોકો તે કુદરતની નજીક જઈ તેની અનુભૂતિ કરવા માંગતા હોય છે ત્યારે આ એક સમય સાથે જો પરીવર્તનમાં જો સ્પિરિચ્યુઆલિટીને ઉમેરાય તો જીવન અને પ્રકૃતિ સાથે એકદમ અલગ સમન્વય કરી શકાય. દરેક વ્યક્તિ પોતે આજના સમયમાં પોતાનો થોડો સમય આ સ્પિરિચ્યુઆલિટી પર ધ્યાન આપે. આથી તેના જીવનમાં અજાણતા જ ઘણા બદલાવ આવી જાય છે. જીવનને જોડવા માટે જો સ્પિરિચ્યુઆલિટીનો રસ્તો અપનાવે તો તેનાથી અલગ ફેરફાર થઈ શકે છે. જીવનમાં સ્પિરિચ્યુઆલિટી એટલે શું ? તો જીવનમાં આ શબ્દનો અર્થ ખૂબ મોટો છે જીવનમાં આધ્યાત્મિકતા હોવાથી જીવનમાં શિષ્ટતા આવે છે. જેના થકી મનુષ્યને આંતરિક શાંતિની અનુભૂતિ થાય છે.
ધ્યાન ધારણ કરીને, આધ્યાત્મિક પુસ્તકો વાંચીને, ઉપદેશકની દાર્શનિક પ્રવચનો સાંભળીને અથવા આપણે જે દેવતાઓ કહીએ છીએ તેનાથી તમારા હૃદય બોલીને, ખાતરીપૂર્વક શાંતિ લાવવા માટે મદદ કરે છે. જીવનમાં આધ્યાત્મિકતા તે એક સીડી સમાન છે જેના થકી પરમાત્મા સાથે મિલન થઈ શકે છે. આધ્યાત્મિકતા રાખવાથી થઈ છે આવા ફાયદા
સુધારેલા અને શાંતિપૂર્ણ સંબંધો
ક્યારેક જાણતા અજાણતા અનેક સંબંધો બગડી જાય છે. જેનો અર્થ એ છે કે આપણા સંબંધો માટે યોગ્ય દિશા રહેતી નથી.સાચા હોવા છતાં ખોટા લાગે છે આવી અનેક પરિસ્થિતી સર્જાય છે. તો આજ રીતે સંબંધો વાત અને મૂઝવણભર્યા હૃદય અસ્પષ્ટ મન બધી વાતો સર્જાય છે ,ગમે ત્યારે સારા વિચારો સાથે રહો તો જીવન શૂધ કરવામાં આવે. એક શાંત અને સકર્ત્મ્ક્તા વિચારો બનાવી શકશે.
સૌથી મોટો ડિપ્રેશન કરે દૂર
આજના યુગમાં નાકારાત્મ્ક અનેક સમસ્યાઓ ઉદભવે છે જેને સુધવારમાં મદદ મળી શકે છે. ડિપ્રેશન આધુનિક વિશ્વની તીવ્રજનિક વસ્તુ છે જે સંબંધ અને મનુષ્ય બન્નેને બગાડી નાખે છે અને આધ્યાત્મિકતા તે એક નહીં અનેક વસ્તુમાં એક દવા સમાન છે. જે જીવનના દરેક ક્ષણને સુધારી નાખે છે. જીવનની દરેક ક્ષણ પાછી આવી શકે અને જીવનને શ્રેષ્ટ તેના થકી બનાવી શકાય છે.
દરેક પુસ્તક હૃદય માટેનો પાઠ
સમય અનુસાર દરેક વ્યક્તિ અનેક પુસ્તક વાચવી જોઈએ તે બિલકુલ સાચી વાત છે તેમાં પણ આધ્યાત્મિકતા પુસ્તક વાંચવાથી દરેક વ્યક્તિનું જીવન તે તેટલી ક્ષણ માટે તેના જીવનમાં સાથે જોડાય અને તેને સમજી જવાય અને પુસ્તક વળે જીવનનો નવો માર્ગ મળી શકે છે.
જીવને શ્રેષ્ટ બનાવે
ત્યારે જીવનમાં આધ્યાત્મિકતા તે એક સૌથી મોટો ગુણ છે જેને જીવનમાં રાખવાથી તે જીવન અને પરમાત્માનું મિલન થાય છે. આજ વસ્તુને જીવનમાં આવકારી સમય અનુસાર કરવામાં આવે તો જીવન અવશ્ય શ્રેષ્ટ બની જાય છે.