રાજકોટ મહાનગરપાલિકાએ એમ-ગર્વનન્સ પ્રોજેકટ અંતર્ગત ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે હાથ ધરેલી વિવિધલક્ષી શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ મહાનગરપાલિકાને વધુ એક એવોર્ડ પ્રાપ્ત થયો છે. લોકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ઓનલાઈન મળી રહે તેમજ આઈ.ટી.ક્ષેત્રની અન્ય નોંધપાત્ર કામગીરીની પ્રશસ્તિ ‚પે આવતીકાલે સાયન્સ સીટી કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયા (સી.એસ.આઈ) દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને આંતરરાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપવામાં આવેલ છે. રાજકોટ મ્યુનિસિપલ વતી મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.
Trending
- હાય હાય… ક્યાંક તમે તો ન્હાતી વખતે સુ-સુ નથી કરતાં ને..?
- 30 વર્ષ પછી કારતક પૂર્ણિમાએ ગજકેસરી યોગનો દુર્લભ સંયોગ, ખુલશે આ 5 રાશિઓનું ભાગ્ય
- ગુરુ નાનક જયંતિ 2024 : જાણો તેમના કેટલાક ઉપદેશો વિશે
- કાર્તિકી પૂર્ણિમા : હિન્દુઓ, જૈનો, શીખો તમામનું પર્વ
- આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો ગીઝર ફાટી શકે છે….!
- કાર્તિકી પૂર્ણિમાથી શનિને વિશેષ દરજ્જો: દરેક રાશિને કરશે અસર
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, પ્રિયપાત્રથી મુલાકાત થાય, સાંજ ખુશનુમા વીતે.
- અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આરોપીના તાર સુરતમાં પણ જોડાયેલા હોવાનું આવ્યું સામે