Abtak Media Google News

ટીવીની દુનિયામાં ઘણી સુંદર અને પ્રતિભાશાળી હિરોઇનો છે, જેઓ વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે અને પોતાની એક્ટિંગથી લોકોને પ્રભાવિત પણ કરી રહી છે. તેમાંથી એક અભિનેત્રી છે અદિતિ શર્મા. જોકે અદિતિ શર્માએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે, પરંતુ તેણે ‘યે જાદુ હૈ જીન કા’માં રોશનીના પાત્રથી લોકોના દિલ જીતી લીધા છે. અદિતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તસવીરો પર ખુબજ પ્રેમ વરસાવે છે.

Snapinsta.app 452754832 18407586685079588 3235488968399297835 n 1080 SDrIvKcb Snapinsta.app 452907626 18407586694079588 5934146229377967827 n 1080 Snapinsta.app 452914078 18407586703079588 9091818303566502960 n 1080 Snapinsta.app 452736252 18407586676079588 4744070909805991125 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.