સ્ટાઈલ આઈકોન બની ગયેલી બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી પોતાની ફેશન સેન્સના કારણે હેડલાઈન્સમાં રહે છે. તેમનું કોર્પોરેટ ઓફિસ કલેક્શન અદ્ભુત છે, જેને તમે પણ ટ્રાય કરી શકો છો. આ માટે તમે અદિતિના કપડામાંથી થોડી પ્રેરણા લઈ શકો છો. ઓફિસમાં ફોર્મલ લુક માટે તમે બ્લેઝર સૂટ સેટ બેસ્ટ છે. તમે બ્લેઝર સાથે સ્કર્ટ અથવા પેન્ટ પસંદ કરી શકો છો. જે તમને ઑફિસમાં કમ્ફર્ટેબલ લુક આપશે. તે આરામદાયક અને સ્ટાઇલિશ પણ છે. ઓફિસમાં ફોર્મલ લુક માટે પણ બ્લેઝર સૂટ સેટ બેસ્ટ છે. તમે બ્લેઝર સાથે સ્કર્ટ અથવા પેન્ટ પસંદ કરી શકો છો. જો તમે બોસ લેડી જેવો દેખાવા ઈચ્છો છો તો આ પ્રકારના ફીટેડ મોનોક્રોમ બ્લેઝર-પેન્ટ ચોક્કસ ટ્રાય કરો.

Snapinsta.app 448148992 469663322278673 7276190842712980035 n 1080 Snapinsta.app 448165672 449746000991844 9066155371786400086 n 1080 Snapinsta.app 448174731 1211410470217162 5602731842089065943 n 1080 Snapinsta.app 448219964 2582888718580659 667082183041922637 n 1080 Snapinsta.app 448127806 485184480836984 6753923360027388445 n 1080 Snapinsta.app 448127993 1193516291827249 8218604540754857631 n 1080 Snapinsta.app 448132285 1842056876268916 2094008558050808039 n 1080 Snapinsta.app 448132446 829155135294802 8516273477545921390 n 1080 Snapinsta.app 448136039 1512623316003340 2938225297933836535 n 1080 Snapinsta.app 448143828 850027283850020 2168358648669374651 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.