દેશની ટોચની વીજ કંપનીમાં સામેલ અદાણી પાવર ની ચાલુ નાણાકીય વર્ષના વિદ્યાર્થી માસિક પરિણામમાં કંપનીએ ગયા વર્ષના સમાન સમયગાળામાં માં કરેલી આવકથી 48% ની વૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અદાણી કંપની દ્વારા 82 90 કરોડ રૂપિયાની સરખામણીમાં 21/22 ના ત્રિમાસિક સમયગાળામાં 5594કરોડ રૂપિયાની આવક થઈ છે લાંબાગાળાની પાવર ખરીદી વ્યવહાર હેઠળ નાણાકીય વસુલાતમાં સુધારો જોવા મળ્યો છે
માર્ચમાં ગુજરાત સાથે થયેલા કરાર મુજબ અને 1234મેગા વોર્ડ બે ના કરારથી ત્રિમાસિક ગાળામાં 22/23માટે કંપનીની આવક વધી છે નાણાકીય વર્ષ2023 માં અગાઉની આવકનો સમાવેશ કરવામાં આવી તો કંપનીની આવકમાં 48% નો વધારો થયો છે પ્રથમ નવ મહિના માટે કુલ આવક 75% વધુ હતી 21/282માં 18397કરોડની સરખામણીએ32324 કરોડ અને અગાઉની આવક કરતા આ વર્ષે વૃદ્ધિ જોવા મળી છે
અદાણી પાવર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાના એ જણાવ્યું હતું કે અદાણી પાવર લિમિટેડ પ્રોજેક્ટ માં તેની શ્રેષ્ઠ કામગીરી કરવામાં સફળ રહ્યું છે સતત સારું પ્રદર્શન કરીને પાવર પ્લાન્ટની કામગીરી અને ઉર્જા અને લોજિસ્ટિક પરિવહન માં કરકસર ભર્યા આયોજનના કારણે કંપનીમાં આવક વધી છે ઘણા મુદ્દાઓનું નિરાકરણ કરવામાં કંપનીએ સફળતા મેળવી આવકમાં વૃદ્ધિ મેળવવા માં સફળ રહી છે નાણાકીય 22/23ના ત્રિમાસિક ગાળા દરમિયાન એપીએલના એકીકરણ માટેની યોજનાઓની દરખાસ્ત કરી હતી જેમાં તેની છ પેટા કંપનીઓ છે તેમાં સુરક્ષિત લેણદારોની મંજૂરી મેળવી એકીકરણની પ્રક્રિયા પણ વેગમાન બનાવવામાં આવી છે
ભારતીય પાવર સેક્ટરમાં અત્યંત મજબૂત આર્થિક વૃદ્ધિ અને સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રોત્સાહન થી પાવર ટુ ઓલને કારણે વીજળીની માંગમાં સતત વધારો થયો છે છેલ્લા બે વર્ષમાં કુલ વીજળીની માંગ 9 મહિનામાં 10% વધી છે ગયા વર્ષે આ સમયગાળામાં માંગ કરતા 31% ડિસેમ્બર 2022ના રોજ 1138બી પર પૂરું થયું હતું તેવી જ રીતે 2159 ગીગા વોટ ના નવા લક્ષ્યને પણ સર કરવા માટે પીક પાવરની માંગ છ ટકાની વધી છે આ વૃદ્ધિના કારણે નાણાકીય વર્ષ 22/23માં 1.2% ની સરખામણી મેં 4% ની ઊંચી પાવર ખાસ થઈ હતી ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ટોચની ખાદ વેપારી બજારમાં ઊંચા ભાવે ઓપન માર્કેટમાં કોલસો અને કોલસાની ઉપલબ્ધિના અવરોધને લઇએ સરેરાશ ભાવો પડતર કિંમત વધી છે જેની અસર થઈ છે
સરેરાશ અદાણી આવર એપીએલ વિવિધ અદાણી ગ્રુપની એક સૌથી મોટી ખાનગી થર્મલ કંપની છે ભારતમાં પાવર ઉત્પાદન કંપનીની સ્થાપના થર્મલ પાવર ક્ષમતા 13610મેગા વોટ છે ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાનમાં સાત પાવર પ્લાન્ટમાં તેનું કામ ફેલાયેલું છે ગુજરાતમાં 40મેગાવટના સોલર પાવર પ્લાન્ટ ઉપરાંત છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પાવર ના દરેક ક્ષેત્રમાં નિષ્ણાતોની વિશ્વ કક્ષાની ટીમની મદદથી અદાણી પાવર તેનું કામ કરે છે અદાણી પાવરની આ પ્રગતિ સંભાવના હાંસલ કરવા માટે કંપની ટેકનોલોજીનો ઉપયોગ વધુમાં વધુ કરે છે અને દરેક માટે પોસાય તેવી વીજળી આપવા ની નેમ કંપનીને ફરી રહી છે આમ કંપનીએ ત્રણ મહિનામાં જ આવકમાં 48% વૃદ્ધિ મેળવવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે હજુ કંપનીની આવક વધે તેવી આશા સેવા રહી છે