972 કી.મી.નો હાઇવે પશ્ર્ચીમ દક્ષીણ ભારતના પરિવહન માટે બનશે મહત્વ પુર્ણ: રૂ. 3110 કરોડના રોકાણ સાથે પરિવહન ક્ષેત્રેમાં અદાણીની એન્ટ્રી
ભારતમા વિકાસના કામો, બાંધકામ, રોડઝ અને હાઈવે પ્રોજેક્ટના સંચાલનઅન ેવ્યવસ્થાપનની કામગીરી સાથે સંકળાયેલી અદાણી એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ (AEL) ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (ARTL) ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GRICL) (જેનો 56.8 ટકા હિસ્સો મેક્વાયર એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પાસે છે) અને સ્વર્ણ ટોલવે પ્રાઈવેટ લિમિટેડ (કેજેનો 100 ટકા હિસ્સો મેક્વાયર એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની માલિકીનો છે) હસ્તગત કરવા માટેના સુનિશ્ચિત કરાર તરફ આગળ વધી રહી છે. નિયમન લક્ષી મંજૂરીઓને આધિન રહીને ARTL, GRICLનો 56.8 ટકા હિસ્સો અને જઝઙક નો 100 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ સોદો સપ્ટેમ્બર, 2022 માં પૂર્ણ થવાની અપેક્ષા છે.
જઝઙકઆંધ્ર પ્રદેશમા ટોલ રોડઝના બે પટ્ટા ધરાવે છે. (1) નેશનલ હાઈવે-16ને જોડતા આંધ્ર પ્રદેશમાં ચેન્નાઈ અને ક્રિશ્ના પટ્નમ જેવા બે મહત્વના બંદરોને જોડતા 110 કી.મી. વિસ્તારને આવરી લેતો ટાડાથી નેલ્લોર સુધીનો માર્ગ (2) નેશનલ હાઈવે- 65 ઉપર નંદી ગામાથી ઈબ્રાહીમપટનમથી વિજયવાડા સુધીનો આ માર્ગ કે જે દક્ષિણના મહત્વના મેટ્રો પોલિટન શહેરોને જોડીને નેશનલ હાઈવે-16 ને ફીડર ટ્રાફિક પૂરો પાડે છે. બંને સાથે મળીને જઝઙક ના પોર્ટફોલિયોને મજબૂત ઐતિહાસિક આવક વૃધ્ધિ પૂરી પાડે છે.
GRICL ગુજરાતમાં રોડના બે પટ્ટા ધરાવે છે, જેમાં (1) ઉત્તર વિસ્તારના ગુજરાત કોરિડોરને જોડતા મહત્વના મોટાભાગના પેસેન્જર ટ્રાફિકને આવરી લેતો 51.6 કી.મી.નો વિસ્તાર ધરાવતો SH-41 (2) કેટલાક ઉદ્યોગોની નજીકમાં આવતો SH-87 ઉપરનો વડોદરાથી હાલોલ સુધીનો 31.7 કી.મી.નો પટ્ટો. બંને સાથ મળીને GRICL મજબૂત ઐતિહાસિક આવક વૃધ્ધિ ધરાવે છે. મેક્વાયર એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ 56.8 ટકા હિસ્સો, 6.8 ટકા અને ગુજરાત સરકાર બાકીને હિસ્સાની માલિકી ધરાવે છે. GRICL નો હિસ્સો હસ્તગત કર્યા પછી ARTL, GRICL ના હસ્તાંતરણની પણ સમિક્ષા કરશે.
આ હસ્તાંતરણ રૂ.3,110 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યુથી કરવામાં આવી રહ્યું છે. આ પોર્ટફોલિયો અંદાજે રૂ.165 કરોડના ચોખ્ખા દેવા સાથે રૂ.465 કરોડનો ધરાવેછે. આના પરિણામે 6.8 ગણો થાયછે. આ સોદા નિયમનકારો અને ધિરાણ આપનાર સમુદાયની મંજૂરીઓને આધિન છે.
આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં મેક્વાયર એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના ટોલ રોડઝ પોર્ટફોલિયો હસ્તગત થવાન કારણે ARTLના હાઈવેઝ બિઝનેસ કે જેમાં દેશના 10 રાજ્યોમાં આવેલા અને મેનેજમેન્ટ હેઠળના રૂ.41,000 કરોડના 8 હાઈબ્રીડ એન્યુઈટી મોડ (HAM), 5 બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર પ્રોજેક્ટસ અને એકટોલ- ઓપરેટ- ટ્રાન્સફર (BOT) રોડ પ્રોજેકટસનો સમાવેશ થાય છે. AEL, ભારતમા રોડ ટ્રાન્સપોર્ટેશન પ્લેટફોર્મમાં મહત્વના સ્થાને રહેવાનું વિઝન જાળવી રાખવા માટે આવા મૂલ્યવૃઘ્ધિ ધરાવતા વધુ રોડ પ્રોજેક્ટસ હસ્તગત કરવા પ્રયત્નશીલ છે.
અદાણીરોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (ARTL) દુનિયાભરમાં વિવિધિકરણ ધરાવતા પોર્ટ ફોલિયો હેઠળ ઈન્ક્યુ બેટીંગ બિઝનેસ ધરાવે છે અન તેની રચના માર્ગ બાંધકામ, સંચાલન અને માવજતની કામગીરી હાથ ધરવાના ઉદ્દેશથી કરવામાં આવી છે. ARTL નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે ક્ધસેશન એગ્રીમેન્ટસ ધરાવી હાઈબ્રીડ એન્યુઈટી પધ્ધતિ (HAM) મારફતે બિલ્ડ – ઓપરેટ – ટ્રાન્સફર(ઇઘઝ) અનેટોલ – ઓપરેટ – ટ્રાન્સફર (TOT) રોડ પ્રોજેક્ટસનું સંચાલન કરે છે.
મિડીયાપૂછપરછમાટેસંપર્કકરો : roy.pauladani.com . વધુ માહિતી માટે કૃપયા Macquarie.com ની મુલાકાત લો:
અદાણી તાન્ઝાનિયામાં બંદર વિકાસ માટે ઝંપલાવશે
ગ્લોબલ ટ્રેડ, લોજીસ્ટીક્સ અને ઉદ્યોગો માટે સહાયક કામગીરી ધરાવતા એડી ગ્રુપે ભારતની સૌથી મોટી ઈન્ટીગ્રેટેડ પોર્ટસ એન્ડ લોજીસ્ટીકસ કંપની અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડ સાથે એન્ડ-ટુ-એન્ડ લોજીસ્ટીક્સ ઈન્ફાસ્ટ્રકચર અને સોલ્યુશન્સ માટે સમજૂતિના કરાર કર્યા છે, જેમાં રેલવે, મેરીટાઈમ અને તાન્ઝાનિયામાં શૈક્ષણિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. એડી પોર્ટસ ગ્રુપના મેનેજીંગ ડિરેકટર અને ગ્રુપ સીઈઓ-કેપ્ટન મોહંમદ જુમા અલ શમીસી જણાવે છે કે અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડ સાથેનો સમજૂતિનો આ કરાર તાન્ઝાનિયાને આફ્રિકન ટ્રેડીંગ હબમાં રૂપાંતર કરવાની સાથે સાથે ગ્લોબલ ક્ષમતાઓ અને કનેકશન્સને વધુ વિકસાવવા માટે તેમજ ઝડપી તથા વધુ કાર્યક્ષમ રીતે માલ-સામાન લાવવામાં સહાયરૂપ થશે. તાન્ઝાનિયામાં ઈન્ફાસ્ટ્રકચર અને સોલ્યુશન્સ માટેના રોકાણોને આફ્રિકાના બજારોમાં પ્રવેશ કરવામાં સહાયરૂપ થશે.
યુએઈના નેતૃત્વ નિર્દેશ મુજબ અબુધાબીને લોજીસ્ટીક્સ અને ઉદ્યોગમાં વૈશ્વિક સ્થાન મળશે. અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડના સીઈઓ કરણ અદાણી જણાવે છે કે તાન્ઝાનિયામાં ગુણવત્તાયુક્ત ઈન્ફાસ્ટ્રક્ટરના વિકાસ અને ખાસ કરીને પોર્ટસ અને મેરીટાઈમ સેક્ટરમાં એડી પોર્ટસ ગ્રુપ સાથે સહયોગ કરતાં આનંદ અનુભવીએ છીએ. આનાથી સમુદાયોમાં હકારાત્મક ફેરફાર લાવવામાં સહાય થશે
અને વૃધ્ધિ તથા વિકાસ માટેની કટિબધ્ધતા સાકાર થશે. અમે સ્થાનિક રોજગારીને સહયોગ આપીશું અને સાથે સાથે તાન્ઝાનિયા તથા ઈસ્ટ આફ્રિકાના દેશોના સામાન્ય આર્થિક વિકાસમાં લાભદાયી બનીશું. એડી પોર્ટસ ગ્રુપ સાથેના અમારા મૂડીરોકાણ સહયોગને કારણે તાન્ઝાનિયા અને ઈસ્ટ આફ્રિકન દેશોને લાભ થશે.
-
અદાણી ટોટલ ગેસની આવકમાં 113 ટકાનો વધારો
-
વેચાણમાં 31 ટકા વધારામાં સી.એન.જી.નું વેચાણ 61 ટકા પીએનજીનું વેચાણ 3 ટકા વધતા નફો 138 કરોડે પહોંચ્યો
ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની અદાણી ટોટલ ગેસ લિમીટેડે (ATGL) 30 જુન 2022 ના રોજ પુરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાની ઓપરેશનલ અને નાણાકીય કામગીરીની જાહેરાથ કરી હતી.
અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ ઔદ્યોગિક, વાણિજ્યિક, ઘરેલું ગ્રાહકોને પાઇન્ડ નેચરલ ગેસ (ઙગૠ) અને પરિવહન ક્ષેત્રને કપ્રેસ્ડ નેચરલ ગેસ (PNG) સપ્લાય માટે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક વિકસાવતી ભારતની અગ્રણી ખાનગી કંપની છે. ગેસ વિતરણને જોતાં ATGL 33 ભૌગોલિક વિસ્તારોમાં અધિકૃત છે. ઊર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
52 ૠઅમાંથી, 33 ATGL ની માલિકી ધરાવે છે અને બાકીના 19 ઈઅ ની માલિકી ઈન્ડિયન ઓઈલ-અદાણી ગેસ પ્રાઈવેટ લિમિટેડ (IOACPL) ની છે – અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ 50:50નું છે. અદાણી ટોટલ ગેસના સીઈઓ શ્રી સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે “મુખ્યત્વે ભૌગોલિક રાજકીય પરિબળો તેમજ સમગ્ર વિશ્વમાં પુરવઠાની અછતને કારણે ઇનપુટ ગેસના ભાવોમાં વધારો ઈૠઉ ઉદ્યોગ માટે પડકારજનક છે, નજીકના ભવિષ્યમાં પણ તે ચાલુ રહેવાની સંભાવના છે. ગેસના ભાવમાં થયેલા અચાનક ઉછાળાના કારણે ATGLએ ગ્રાહકોના હિતને ધ્યાને લઈ તેની વેચાણ કિંમતમાં
વધારો માપાંકિત કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ટીમ ATGL 6 લાખ ઉપભોક્તાઓનો આંક વટાવીને ઈન્ફાસ્ટ્રકક્સર મોરચે ડિલિવરી કરવામાં સ્થિતિસ્થાપક રહી છે અને નવા 15 PNG સ્ટેશન ઉમેરતા તે વધીને કુલ 349 PNG સ્ટેશન થયા છે.
નાણાંકીય મોરચે વોલ્યુમમાં 31% વૃદ્ધિ સાથે ATGL તેના ઓપેક્સને ઑપ્ટિમાઇઝ કરીને તેની નફાકારકતા ટકાવી રાખવામાં સક્ષમ રહી છે. ATGL ઈન્ફાસ્ટ્રક્યર બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેથી તે ભવિષ્યમાં વધુમાં વધુ ગ્રાહકોને સેવા આપવા તૈયાર રહી શકે અને ગેસ આધારિત અર્થતંત્રમાં રાષ્ટ્રના વિકાસ યાત્રામાં યોગદાન આપી શકે.
વધુ માહિતી માટે, કૃપા કરીને https://www.adanigas.com/ ની મુલાકાત લો મીડિયા પ્રશ્ર્નો માટે, કૃપા કરીને સંપર્ક કરો: રોય પોલ roy.pauladani.com રોકાણકારોના પ્રશ્ર્નો માટે પ્રિયાંશ શાહ priyansh.shahadani.com