અદાણી એન્ટરપ્રાઇઝના પ્રોફીટેબલ રીઝલ્ટના પગલે શેરના ભાવમાં તેજી

ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકના પોતાના પરિણામ જાહેર કરી દીધા છે. આ દરમિયાન કંપનીનો કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 820 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીએ ડિસેમ્બરના ત્રિમાસિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગત વર્ષના આ ત્રિમાસિકમાં અદાણી એન્ટરપ્રાઈઝીસને 11.63 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. પરંતુ, આ વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં અદાણી એન્ટરપ્રાઈઝીસે જોરદાર નફો નોંધાવ્યો છે.

ત્રિમાસિકના પરિણામ આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરોમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદથી એક જ દિવસમાં અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 35 ટકા કરતા વધુ તૂટ્યા હતા. આજે પરિણામ આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 4 ટકા સુધી ચડી ગયા હતા. જોકે, કારોબારના અંતમાં આ વધારો થોડો ઓછો થયો અને કંપનીના સ્ટોક 1.88 ટકા અથવા 32.35 રૂપિયાના વધારા સાથે 1750 રૂપિયા પર ક્લોઝ થયા. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ ની વ્યવસાયિક દ્વાર સિસ્ટમ અંતર્ગત કોમર્શિયલ એસેમ્બલી નું કામ શરૂ કરવામાં આવશે મધ્યપ્રદેશમાં 3246 કરોડ રૂપિયાના ખર્ચે ચક્કર પેન્ય માઇક્રો લીફ્ટ ઈરીગેશન માટેના કરાર કરવામાં આવ્યા છે જ્યારે માન્ય રિયલ ખાતે પણ પ્રોજેક્ટ હાથ પર લેવાયા છે

ગંગા એક્સપ્રેસ વે સગાઈ સતારા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અને છત્તીસગઢ રાજ્યમાં 15 મિલિયન મેટર ક્ષમતાના માઈન્ડ માટે પણ કરારો કરવામાં આવ્યા છે સાથે સાથે ના એએમજી કરારો સાથે અદાણી એન્ટરપ્રાઇઝ માધ્યમ ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાઓમાં નાણાકીય વર્ષના ઉતરોતરની માસિક ગાળામાં અદાણી એન્ટરપ્રાઇઝ ભારતમાં સૌથી સફળ આંતરમાળખા કે સુવિધા તરીકે તેનો પ્રગતિ નો રાહ આગળ વધાર્યો છે અંતર માળખાકીય વ્યવસ્થાને મુખ્ય વ્યવસાય બનાવવાનો ટ્રેક રેકોર્ડ પર દર્શાવ્યું છે દુનિયાની શ્રેષ્ઠ અસાધારણ કુશળ વ્યવસ્થાપન સાથે બરોબર કરી શકે તેવી અદાણી એન્ટરપ્રાઇઝની મૂળભૂત શક્તિ મેગાસ કે પ્રોજેક્ટના અમલીકરણની ક્ષમતાઓ સસ્તા કે વિકાસમાં રહેલી છે

અદાણી એન્ટરપ્રાઇઝ તમામ હિતધારકો માટે સંસ્થા કે વિકાસમાં રહેલી છે સતત લાંબા ગાળાના આયોજન અને અદાણી કંપનીઓની વિવિધ શક્તિઓનો ઉપયોગ કરવાની કંપનીની રચના અત્યંત નફાકારક કોર સેક્ટર બિઝનેસ વધવા સાથે વિસ્તરણ અને વૃદ્ધિ માટે વિહાત્મક તકો ઉપર નજર રાખશે કંપનીની સફળતા અમારા મજબૂત શાસન કડકન નિયમન અને અનુપાલનના સતત કામગીરી અને કેસફલોના નકર ઉત્પાદનને આભારી છે 2023 ના 9 મહિના માં વર્ષથી વર્ષના ધોરણે એક નાણાકીય પ્રગતિની ઝલક જોવા જઈએ તો એરપોર્ટના વ્યવસાયમાં મજબૂત કામગીરીના કારણે કુલ આવકમાં 135% ના વધારા સાથે 106.459 કરોડ એરપોર્ટ અને બિઝનેસ વધતા અનુરૂપ 60 68 કરોડ અને એટ્રીબ્યુલેટર ના આંકડા જોઈએ તો 271% વધીને રૂપિયા 1750 કરોડ થવા પામ્યું છે

મંગળવારે શેરબજારમાં આવેલી તેજીને પગલે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં જોરદાર ઉછાળો આવ્યો અને તે 265.95 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો. અગાઉના કારોબારી દિવસ સોમવારે આ આંકડો 265.76 લાખ કરોડ રૂપિયા પર નોંધવામાં આવ્યો હતો. આ પ્રમાણે જોઈએ તો તેના ઈન્વેસ્ટર્સની સંપત્તિમાં મંગળવારે આશરે 19 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. માર્કેટ બંધ થવા પર 30માંથી 19 શેરોમાં તેજી જોવા મળી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.