- હાઇડ્રોજન-એમોનિયાના ઉત્પાદન માટે અદાણી એનર્જી સોલ્યુસન્સે ગુજરાતમાં રૂ.2,800 કરોડનો ટ્રાન્સમિશનનો મેગા પ્રોજેક્ટ હાંસલ કર્યો
અમદાવાદ, 21 માર્ચ 2025: ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન એન્ડ વિતરણ કંપની અને વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી કંપની પોર્ટ ફોલિયોના એક ભાગ એવા અદાણી એનજી ર્સોલ્યુશન્સ લિ. (એઇએસએલ) એ આજે જણાવ્યું હતું કે અદાણી એનજી ર્સોલ્યુશન્સએ પાવર ટ્રાન્સમિશન પ્રોજેકટ હાંસલ કર્યો છે જે ગુજરાતના મુંદ્રામાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન માટે ગ્રીન એમોનિઆનો પુરવઠો પૂરો પાડશે. રુ.2800 કરોડનો આ પ્રકલ્પ 36 મહિનામાં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે.
ગુજરાતના મુંદ્રામાં ગ્રીન હાઇડ્રોજન/એમોનિયા મેન્યુફેક્ચરિંગ માટેના આ પ્રકલ્પની ટ્રાન્સમિશન સિસ્ટમમાં 765/400 કીલોવોટના બે મોટા ટ્રાન્સફોર્મર્સ ઉમેરીને અહીના ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનને અપગ્રેડ કરવાની યોજનાનો સમાવેશ થાય છે. ઉપરાંત આ સબ સ્ટેશનન ેભુજ સબ સ્ટેશન સાથે જોડવા માટે 75 કિમી લાંબી 765 કીલોવોટની ડબલ- સર્કિટ લાઇન બનાવવામાં આવશે.
આ પ્રકલ્પ અદાણી એનજી ર્સોલ્યુશન્સ લિ.ના સમગ ્રટ્રાન્સમિશન આંતર માળખામાં 150 સરકીટ કિલોમીટર (સીકેએમ) ટ્રાન્સમિશન લાઇન અને 3,000 એમવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતાનો ઉમેરો થશે, આ સાથે આ ક્ષમતા વધીને અનુક્રમે 25,928 સીકેએમ અને 87,186 એમવીએ થશે. અદાણી એનર્જીએ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (ટીબીસીબી) મિકેનિઝમ હેઠળ આ પ્રોજેક્ટ જીત્યો છે. પી એફ સીક્ધસલ્ટિંગ લિ.ઓક્શન પ્રક્રીયાના કો ઓર્ડિનેટર તરીકે હતી. આ પ્રકલ્પ માટેના સ્પેશિયલ પર પઝવેહિકલને 20 માર્ચ, 2025 ના રોજ અઊજક માં ઔપચારિક રીતે સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો. કંપનીએ નાણાકીય વર્ષમાં આ 6 ઠ્ઠો ઓર્ડર હાંસલ કર્યોછે, જેબાદ અદાણી એનજી ર્સોલ્યુશન્સના ઓર્ડર બુકને રુ. 57,561 કરોડે પહોંચાડે છે.