યલ્લો સ્કર્ટ અને ઓવર કોટમાં અભિનેત્રી અદા શર્માનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થય રહ્યો છે. પોતાની સ્ટાઈલ અને મધુર અવાજથી ચાહકોના દિલ જીતનાર અભિનેત્રી અદા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડનેસનો સ્પર્શ ઉમેર્યો. આ તસવીરોમાં અભિનેત્રી અદા શર્મા યલ્લો કલરની શોર્ટ સ્કર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. અદા શર્માનો આ ટ્રેન્ડી લુક જોઈને ફેન્સમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી અદાએ ફરી એકવાર તેની સ્ટાઈલથી તેના ચાહકોને આકર્ષિત કર્યા છે. અદા શર્મા ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર તેના ન્યુ લુક્સમાં તસવીરો શેર કરતી રહે છે.

Snapinsta.app 453639248 1018132050312789 3546712248275371629 n 1080 Snapinsta.app 453640729 511774941345249 8766845431761062174 n 1080 Snapinsta.app 453703911 1023859036114842 5239440021990613058 n 1080 Snapinsta.app 453748962 987031526236580 5834310648176152848 n 1080 Snapinsta.app 449847843 1027798882117351 7367606476408629695 n 1080 Snapinsta.app 453108430 995493525659437 5112838212415018142 n 1080 Snapinsta.app 453622239 409643265453883 3606270710696080163 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.