20-21 વર્ષની ઉંમરે આ ટીવી સુંદરીઓના ચહેરા પરથી નિર્દોષતા ગાયબ થઈ ગઈ, મેકઅપને કારણે તેઓ તેમની ઉંમર કરતા મોટી દેખાઈ. જેમકે ટીવી એક્ટ્રેસ ઈશા માલવિયા જે પોતાની ઉમર કરતા મોટી લાગે છે. 20 વર્ષની ઉંમરમાં અભિનેત્રીએ પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા છે. 19 વર્ષની ઉંમરે અભિનેત્રીએ સીરીયલ ઉદારિયાથી ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ઈશા તેના ફેન્સ સાથે હંમેશા એક્ટીવ રહે છે. તાજેતરમાં જ ઈશાએ તેના ઇન્સ્ટાગ્રામ પેઝ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તે કતેહી ઝહર લાગી રહી છે.