સુશાંત સિંહ રાજપૂતે આજે એટલે કે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. કહેવાય છે કે સુશાંતના નોકરે આ અંગેની માહિતી પોલીસને આપી હતી. 34 વર્ષીય સુશાંતે આત્મહત્યા કેમ કરી તેને લઈ હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. સુશાંતસિંહના આપઘાતથી કલાકારો અને નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
પ્રતિભાશાળી અભિનેતાની આત્મહત્યા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દુખ વ્યક્ત કર્યું
Shocked & saddened to hear about the sudden demise of Sushant Singh Rajput. May God give strength to his family, fans & loved ones ??
— CMO Maharashtra (@CMOMaharashtra) June 14, 2020
અક્ષય કુમારે કહ્યું કે આ સમાચારથી મને આઘાત લાગ્યો છે અને અવાચક થઈ ગયો છું.ભગવાન તેમના પરિવારને શક્તિ આપે
Honestly this news has left me shocked and speechless…I remember watching #SushantSinghRajput in Chhichhore and telling my friend Sajid, its producer how much I’d enjoyed the film and wish I’d been a part of it. Such a talented actor…may God give strength to his family ??
— Akshay Kumar (@akshaykumar) June 14, 2020
ઉદ્યોગ વેપાર વિશ્લેષક તરણ આદર્શે દુખ વ્યક્ત કર્યું
Shocked beyond words… Completely heartbroken… Really tragic… At a loss of words… Gone too soon… #SushantSinghRajput pic.twitter.com/A68oSAaZlX
— taran adarsh (@taran_adarsh) June 14, 2020
ફિલ્મ નિર્માતા અને કાર્યકર આશોક પંડિતે તેને મનોરંજન ઉદ્યોગને એક મોટું નુકસાન ગણાવ્યું:
Yet another horrible news! #SushantSinghRajput no more. It’s a huge loss to our entertainment industry. Deepest condolences to his loved ones. ॐ शांति! ?? @itsSSR pic.twitter.com/3cvBBDFCTi
— Ashoke Pandit (@ashokepandit) June 14, 2020
અજય દેવગણે સુશાંત સિંહ રાજપૂતના ન્યૂઝ ઘણા સેડ છે. ઘણી મોટી ખોટ પડી. તેના પરિવારને હિંમત આપે. ભગવાન એની આત્માને શાંતિ આપે.
The news of Sushant Singh Rajput’s death is truly sad. What a tragic loss? Deepest condolences to his family & loved ones. May his soul find eternal peace.
— Ajay Devgn (@ajaydevgn) June 14, 2020
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તેમનો આઘાત અને શોક વ્યક્ત કર્યો છે
I have no words , no understanding of why you left the way you did. From a bright young kid who came to Balaji to a star who made the Nation swoon.. you had come a long way and had many more miles to go. You will be missed #SushantSinghRajput gone too soon ..
— Smriti Z Irani (@smritiirani) June 14, 2020
સંજય દત્તેકહ્યું શબ્દો નથી મળી રહ્યા. સુશાંતના મૃત્યુ વિશે સાંભળીને દુઃખ થયું.તેના પરિવારને મારી સહાનુભૂતી.
At a loss for words.. So shocked to hear about #SushantSinghRajput’s demise. My condolences with his family.
— Sanjay Dutt (@duttsanjay) June 14, 2020
નેહા કક્કરે કહ્યું કે હું ઈચ્છું છું કે લાઇફ પાસે કમ્પ્યુટર્સની જેમ અનડુનું ઓપ્શન હોય ………
I wish LIFE had an UNDO like Computers……… ?? RIP ?? #SushantSinghRajput ?
— Neha Kakkar (@iAmNehaKakkar) June 14, 2020