મુંબઈ ની હરકીશનદાસ હોસ્પીટલમાં થયું નિધન. કેન્સર થી થયું વિનોદ ખન્ના નું નિધન.૭૦ વર્ષ ની વયે થયું નિધન. કેટલા સમય થી હોસ્પિટલ માં હતા. વિનોદ વિનોદ ખન્ના નો જન્મ ૬ ઓકટોબર 1946માં પાક.નાં પેશાવર માં થયો હતો. વિનોદ ખન્ના ગુરદાસપુરમાં bjpનાં સાંસદ પણ હતા. તેમને ૧૪૦ થી પણ વધુ ફિલ્મ માં કામ કર્યું છે. વિનોદ ખન્ના ના નિધન થ૯ઇ બોલીવુડ માં શોક નો માહોલ છવાયો.
Trending
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ