વેસ્ટ ઈન્ડીઝના બોલરોએ પોતાની બોલીંગ દ્વારા ઈંગ્લેન્ડના બેસ્ટમેનને માનસિક રીતે હરાવ્યા
ક્રિકેટ જગતને પણ કોરોનાને કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે તાજેતરમાં જ ઇગ્લેન્ડ ખાતે ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇડીઝ વચ્ચે ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીરીઝની પ્રથમ મેચ સાઉપમ્પ્ટન ખાતે રમાઇ હતી. જેમાં વેસ્ટ ઇન્ડીઝ દ્વારા માઇન્ડગેમ અને બોબરોના અદભુત દેખાવથી ઇગ્લેનડને પ્રથમ મેચમાં હરાવ્યું હતું. ત્રણ મેચની સીરીઝમાં હાલ વેસ્ટ ઇડીઝ ૧-૦ થી આગળ ચાલી રહ્યું છે.
ઇગ્લેન્ડે- વેસ્ટઇડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ રોમાચક બની હતી.
મેચના છેલ્લા દિવસે વેસ્ટ ઇન્ડીઝને ૨૦૦ રનનો ટારગેટ મળ્યો હતો. જેમાં ૩ વિકેટ ર૭ રનમાં જતી રહી હતી. બાદમાં રોસ્ટન ચેઝ અને બ્લેક વૂઉએ કમાન સંભાળી હતી. અંતે વેસ્ટ ઇડીંઝએ ઇગ્લેન્ડને માત આપી હતી. વેસ્ટ ઇડીઝએ મેચની શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ ઇગ્લેન્ડ પર રાખ્યું હતું. પ્રથમ મેચમાં ઇગ્લેન્ડએ ટોચ જીતીને બેટીંગ કરવાની નિર્ણય કર્યો હતો. ત્યારે વેસ્ટ ઇડીંઝ દ્વારા બોલીંગ સ્ટેરેજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વેસ્ટ ઇડીઝના બોલરો દ્વારા સારી બોલીંગ કરવામાં આવી હતી. બોલરો દ્વારા બેટસમેનને માનસીક રીતે હરાવવા માટે એક લેન્સઝનો જ ઉપયોગ કરી તે પ્રમાણેની જ બોલીંગ કરવામાં આવી હતી. જેના પરિણામે મેચ ઇગ્લેન્ડના પડલડામાંથી વેસ્ટ ઇડીઝના પલડામાં જતો રહ્યો હતો.
આ મેચમાં બ્લેકવુડએ ૬-૨૨ થી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝએ છેલ્લા ૩રવર્ષમાં ઇગ્લેન્ડમાં કોઇ ટેસ્ટ શ્રેણી જીતી નથી. પરતુ આ વખતની સીરીઝમાં જીત મેળવવા માટે તૈયારી દર્શાવી છે. ર૮ વર્ષીય જમૈતન માત્ર પાંચ રન બનાવી શકયો હતો.
આર્ચરએ ઇગ્લેન્ડની બીજી ઇનીંગમાં ૩૧૩માં અંતિમ મેન આઉટ થયા હતા. વેસ્ટઇડીઝના ઝડપી બોલર શેનીનએ ૨૧.૨ ઓવરમાં ૭૫ રન આપી ૭ વિકેટ લીધી હતી.
તેની ૪૬ ટેસ્ટ મેચોમાં ૬ વિકેટ લીધી હતી બુકલ ઇબલને શુન્યમાં આઉટ કરવામાં આવ્યો હતો. ઇગ્લેન્ડ મેજબાન બન્યા બાદ છેલ્લા કેટલા મહિના બાદ પ્રથમ આંતર રાષ્ટ્રીય મેચનું આયોજન થયું હતું. વેસ્ટઇડીઝએ ઇગ્લેન્ડને પોતાની માઇન્ડ ગેમથી સીરીઝમાં ૧-૦ થી આગળ રહી હતી.