અબતક, રાજકોટ
વોકહાટર્ર્ હોસ્પિટલ ખાત રાંપર ,કચ્છના એક 4 વષર્ર્ના દદીની સારવાર માટે લાવવામાં આવેલ હતો.આ બાળકને હાયપોસ્પડીયાસ નામની દુલર્ર્બ બીમારી હતી જેમા પેશાબનું કાણું લીગના શરૂઆતના ભાગમા પર ંતુ નીચે હતું જેથી તેને પેશાબ કર તી વખતે તકલીફ થતી હતી. સામાન્ય ર રી ત જન્મજાત હોય છ.આ ઉપરાંત પાર રી વાર રી ક ઈતિહાસવાળા બાળકોમા પણ આવી સ્થિતી સામાન્ય છ.
હાયપોસ્પેડીયાસ નામની દુર્લભ બીમારીની વોકહાર્ટ હોસ્પિટલ ખાતે સફળ સારવાર
આ દદીની સારવાર વોકહાટર્ર્ હોસ્પિટલના નિષ્ણાત યરોલોજીસ્ટ, અન્ડ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સજર્ર્ન ડો.નયન ટીબાડીયાના દેખર ેખ હેઠળ કર વામાં આવી હતી. તથા ઓપર શન દ્વારાં તેના લીગના કાણાને મુળ જગ્યાએ કર વામાં આવ્યું. હાલ તે દદીર્ર્ સામાન્ય સ્થિતીમા છે.
ડો.નયન ટીબાડીયા વોકહાટર્ર્ હોસ્પિટલમા તાજેતર માં નિષ્ણાત ન્યૂરોલોજિસ્ટ ,અન્ડ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સજર્ર્ન તર રી કે જોડાયા છે. તેઓએ અ઼ેમ.બી.બી.એસ તથા અ઼ેમ.એસનો અભ્યાસ જામનગર ની પખ્યાત મેડીકલ કોલેજ એમ઼.પી.શાહમાંથી કર ેલ છે. તેમજ ડી.અન.બીની તાલીમ બેગલોર ની એન.યુ. હોસ્પિટલમાંથી લીધેલ છ.
ડો.નયન ટીબાડીયા એ એન્ડ્રોલોજીના રો ગો વિશ માહિતી આપતા જણાવેલ હતુ કે નપુંસક્તા, સિઘ્ર પતન, લિગ ઉત્થાનની સમસ્યા,નાનુ લિંગ, લિંગની ચામડીની સમસ્યા,વાંકા લિંગની સમસ્યા, શુક્રાપિંડની સમસ્યા,શુક્રપિંડની નશોની સમસ્યા,નસબંધીના ઓપર શન, કિડનીમા પથર રી , પેશાબમા લોહી, પેશાબની થલી અને પોસ્ટેટ ગ્રંથીનું કેન્સર વગેરેનો ઈલાજ વોકહાટર્ર્ હોસ્પિટલ ખાતે કર વામાં આવે છે. તેથી ગભરાંવાની જરૂર નથી.નપુંસક્તા એટલે સેક્સને સંતોષવા માટે પુંર તુ ઉત્થાન થવા અથવા ઉત્થાન જાળવવામા પુરૂષાની અસમથર્ર્તા.નપુંસક્તાના અમુક મનોવજ્ઞાનિક કાર ણો પણ છે જેમા સતત તણાવ અથવા ચિતા,બન્ને પાટર્ર્નર વચ્ચે મનભેદ,નબળા જાતીય પ્રદષર્ર્ન વિશે ચિંતા, હતાશા, સ્મોકિગ, લિંગમાં ખામીયક્ત ર ક્ત પ્રવાહ અથવા ચેતા કાયર્ર્ વગર હોય છે.
ડો.નયન ટીબાડીયાએ વધુ માહિતી આપતા જણાવેલ હતું કે ઈ.ડી.ના જોખમી પિર બળોમાં ડાયાબીટીસ,પ0 વષર્ર્થી ઉપર ની ઉમર , હાઈ બી.પી. હ્રદય રો ગ વધારે પડતું કોલસ્ટ્રોલ વગેરે હોય છ. આ ઉપરાંત જાતીય સમસ્યા માટે ઘણી સાર વાર ઉપલબ્ધ છે જેમા વેક્યુમ થેરાંપી, ઓર લ દવાઓ, ઈન્જેકશન થેરાંપી અને પેનાઈલ પ્રોસ્થેસિસનો સમાવેશ થાય છે. વેક્યુમ થેરાંપીમા ઈન્સ્ટુમેન્ટ દ્વારાં પેદા થતા નકારાંત્મક દબાણ સકશન દ્વારાં લિંગમાં લોહીનો પ્રવાહ વધે છે. તથા ઈન્જેકશન થેરાંપી જેમા લિગની બાજુમા ઈન્જેકશનથી દવા નાખવામાં આવે છે. પેનાઈલ પ્રોસ્થેસિસ જેમા ઉત્થાન માટે લિંગમાં ડિવાઈસનું સજીર્ર્ર્કલ પ્લેસમેન્ટ કર વામાં આવે છે.
વોકહાટર્ર્ હોસ્પિટલ ખાતે ડો.નયન ટીબાડીયા ઈમર જન્સી સાર વાર માટે ર કલાક ઉપલબ્ધ છે.