આઝાદ ભારતની કુંડળી જોઈએ, તો વૃષભ લગ્નની કુંડળી છે તે પ્રમાણે જોઈએ તો અત્યારે રાહુ ભારતના પરાક્રમ ભુવનમાંથી ચાલે છે.
તથા ગુરૂ જાહેર જીવનના સ્થાનમાથી ચાલે છે.
શનિ આઠમાં સ્થાનમાથી ચાલે છે.
આ પ્રમાણે જોઈએ તો ભારતની પ્રખ્યાતી સંવત ૨૦૭૫ પ્રમાણે દેશ-વિદેશમાં વધશે તે ઉપરાંત આઠમાં સ્થાનમાં ધન-રાશિમા શનિ હોતા પ્રજાની સુખાકારીમા વધારો થાય.
તથા જીવન ધોરણ ઉંચુ આવે પરંતુ માર્ચ મહિનાથી રાહુ મિથુન રાશીમાં આવતા શનિ-રાહુની પ્રતિયોગી દ્વારા શ્રાતિક દોષ સાથે આથી ગરીબો અને તવંગરો વચ્ચેની આર્થિક બાબતે થાઈ વધશે એટલે કે ગરીબ વધારે ગરીબ બને રૂપિયાવાળા વર્ગનો એકદમ વધારો થાય.
ફૂગાવોમાં વધારો થશે, સોનાના ભાવ વધશે તથા ડોલર સામે રૂપિયામાં ચડાવ-ઉતાર રહેશે. બીજુ જુન-જુલાઈ અને ઓગષ્ટ મહિના દરમ્યાનનો સમયગાળો ભારત માટે કસોટીકારક રહેશે. આ સમયગાળા દરમ્યાન તોફાનો, વર્ગવિગ્રહ, જેવા બનાવો બને તો નવાઈ નહિ તે ઉપરાંત પાણીની તંગીનો સામનો પણ કઠીન બનશે.
સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય વિ.સ. ૨૦૭૫
માસ | પક્ષ | તિથી | વાર | તારીખ |
કારતક | વદ | ૦૪ | સોમ | ૨૬-૧૧-૨૦૧૮ |
માગસર | વદ | ૦૩ | મંગળ
|
૨૫-૧૨-૨૦૧૮ |
પોષ | વદ | ૦૪ | ગુરૂ | ૨૪-૦૧-૨૦૧૯ |
મહા | વદ | ૦૩ | શુક્ર | ૨૨-૦૨-૨૦૧૯ |
ફાગણ | વદ | ૦૪ | રવી | ૨૪-૦૩-૨૦૧૯ |
ચૈત્ર | વદ | ૦૩ | સોમ | ૨૨-૦૪-૨૦૧૯ |
વેશાખ | વદ | ૦૪ | બુધ | ૨૨-૦૫-૨૦૧૯ |
જેઠ | વદ | ૦૩ | ગુરૂ | ૨૦-૦૬-૨૦૧૯ |
અષાઢ | વદ | ૦૩ | શની | ૨૦-૦૭-૨૦૧૯ |
શ્રાવણ | વદ | ૦૪ | સોમ | ૧૯-૦૮-૨૦૧૯ |
ભાદરવો | વદ | ૦૩ | મંગળ | ૧૭-૦૯-૨૦૧૯ |
આસો | વદ | ૦૩ | ગુરૂ | ૧૭-૧૦-૨૦૧૯ |
વિ.સ.૨૦૭૬ |
||||
કારતક | વદ | ૦૩ | શુક્ર | ૧૫-૧૧-૨૦૧૯ |
માગસર | વદ | ૦૩ | રવી | ૧૫-૧૨-૨૦૧૯ |
પોષ | વદ | ૦૩ | સોમ | ૧૩-૦૧-૨૦૨૦ |
મહા | વદ | ૦૪ | બુધ | ૧૨-૦૨-૨૦૨૦ |
ફાગણ | વદ | ૦૩ | ગુરૂ | ૧૨-૦૩-૨૦૨૦ |
વિ.સ. ૨૦૭૫માં વરસાદના નક્ષત્રો-વાહનો – સ્ત્રી–પુ-સૂ-યં
તારીખ | વાર | સૂર્ય નક્ષત્ર | ચંદ્ર નક્ષત્ર | વાહન | માહિતી |
૦૮-૦૬-૨૦૧૯ | શની | મૃગશીર્ષ | મધા | મૂષક | પુ.સ્ત્રી-સૂ-ચં સંયોગીયું |
૨૨-૦૬-૨૦૧૯ | શની | આદ્રા | ધનિષ્ઠા | હાથી | સ્ત્રી- પુ- ચં- ચં |
૦૬-૦૭-૨૦૧૯ | શની | પુનર્વસુ | મધા | ઘેટું | સ્ત્રી- સ્ત્રી- ચં- ચં |
૨૦-૦૭-૨૦૧૯ | શની | પુષ્પ | શતતારા | ગધેડો | સ્ત્રી- પુ- ચં-સૂ સંયોગીયું |
૦૩-૦૮-૨૦૧૯ | શની | આશ્લેષા | પૂ. ફા. | દેડકો | સ્ત્રી- સ્ત્રી- ચં-સૂ |
૧૭-૦૮-૨૦૧૯ | શની | મધા | શતતારા | મૂષક | સ્ત્રી-પુ-સૂર્ય-ચંદ્ર સંયોગીયું |
૩૧-૦૮-૨૦૧૯ | શની | પૂ. ફા. | પૂ. ફા. | અશ્વ | સ્ત્રી- સ્ત્રી-સૂ-સૂ |
૧૩-૦૯-૨૦૧૯ | શુક્ર | ઉ. ફા . | પૂ. ભા . | મોર | સ્ત્રી- પુ- ચં-સૂ સંયોગીયું |
૨૭-૦૯-૨૦૧૯ | શુક્ર | હસ્ત | પૂ. ફા. | ગધેડું | સ્ત્રી- સ્ત્રી-સૂ-સૂ |
૧૧-૧૦-૨૦૧૯ | શુક્ર | ચિત્રા | પૂ. ભા. | દેડકો | સ્ત્રી-પુ-સૂ-સૂ |
૨૪-૧૦-૨૦૧૯ | ગુરૂ | સ્વાતિ | પૂ. ફા. | મૂષક | સ્ત્રી- સ્ત્રી-સૂ-સૂ |
(૪) ખંડગ્રાહ ચંદ્રગ્રહણ : ભારતમાં દેખાશે. પાળવું છે.
વિ.સ. ૨૦૭૫ના અષાઢ સુદ-૧૫ મંગળ વારે તા ૧૬/૧૭-૦૭-૨૦૧૯ના ધનુ તથા મકર રાશીમાં ઉ.ષાઢા નક્ષત્રમાં થનારા છે.
ક. મી. સે
ગ્રહણ સ્પર્શ ૨૫ ૩૧ ૪૩
ગ્રહણ મધ્ય ૨૭ ૦૦ ૪૪
ગ્રહણ મોક્ષ ૨૮ ૨૯ ૩૯
ગ્રહણ ગ્રાસમાન ૦.૬૫૮ છે.