એક મેકને ઉપયોગી વાની ભાવના સૌી વધુ દિવ્યાંગોમાં જોવા મળે છે. આજે ‘વિશ્ર્વ દિવ્યાંગ દિવસ’ નીમીતે હામ, હોંશલા અને હિમ્મત માટે જાણીતા દિવ્યાંગોને હવે દયાની નહીં પરંતુ સહકારની જરૂર છે. સામાન્ય લોકો ન કરી શકે તેવા કામ દિવ્યાંગોએ કરી બતાવ્યા હોવાના દાખલા ઈતિહાસમાં અનેકવખત નોંધાઈ ચૂકયા છે. ત્યારે અહીં તસવીરમાં પોતાના વાહનને રિપેરીંગ માટે કોઈ સામાન્ય વ્યક્તિની મદદ વગર લઈ જતી દિવ્યાંગ વ્યક્તિઓ નજર પડી રહી છે. (તસવીર: મનોજ દેસાઈ)
Trending
- ગજબ! બેંગલુરુની આ રેસ્ટોરન્ટમાં Money Heistના ડાકુઓ પીરસે છે ભોજન!
- શિયાળામાં સાંધાના દુખાવાથી મેળવો છુટકારો…
- ફ્રી…ફ્રી…ફ્રી…ભારત સરકારે લોન્ચ કર્યું તેનું OTT
- રાજકોટ નાગરિક બેન્કના ચેરમેન બનશે દિનેશભાઇ પાઠક, જીવણભાઇ પટેલ વા.ચેરમેન
- જુનાગઢ જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જીલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરાયું
- સદસ્યતા અભિયાનમાં શહેર ભાજપનો ગુજરાતમાં ડંકો : મુકેશ દોશી
- સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન
- હવે આ રીતે સફળ કુટુંબ બનાવો, બાળકો કરશે પ્રગતિ !